Home Sports Know The Captains Of All 20 Teams Of T20 World Cup 2026 And Who Is The Youngest And Senior Captain

T20 વર્લ્ડ કપ 2026; જાણો તમામ 20 ટીમોના કેપ્ટનની વિગત : સૂર્યા સંભાળશે ભારતની કમાન, કોણ છે સૌથી યુવા અને વરિષ્ઠ કેપ્ટન?

T20 વર્લ્ડ કપ 2026; જાણો તમામ 20 ટીમોના કેપ્ટનની વિગત
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 12:56 PM IST

T20 World Cup 2026 : ICC T20 વર્લ્ડ કપ 2026 ના શરૂઆતમાં હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ મેગા ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો વિશ્વ વિજેતા બનવા માટે મેદાને ઉતરશે. ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર આ વર્લ્ડ કપ માટે તમામ ટીમોએ પોતાના સ્ક્વોડ અને કેપ્ટનોની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલા 20 ડિસેમ્બરે પોતાની ટીમ જાહેર કરી હતી, જ્યારે શ્રીલંકાએ સૌથી છેલ્લે 2 ફેબ્રુઆરીએ પોતાની ટીમની જાહેરાત કરી છે.

ગ્રુપ A

ભારતની કમાન આ વખતે 35 વર્ષીય સૂર્યકુમાર યાદવના હાથમાં છે. રોહિત શર્માના રિટાયરમેન્ટ પછી સૂર્યા પર ખિતાબ બચાવવાની મોટી જવાબદારી છે. પાકિસ્તાનની ટીમનું નેતૃત્વ 32 વર્ષીય સલમાન અલી આગા કરશે. આ સિવાય ગ્રુપ A માં નામિબિયાના ગેરહાર્ડ ઈરાસ્મસ (30 વર્ષ), નેધરલેન્ડના સ્કોટ એડવર્ડ્સ (29 વર્ષ) અને યુએસએના મોનાંક પટેલ (32 વર્ષ) પોતાની ટીમોની આગેવાની કરશે. ખાસ વાત એ છે કે, મોનાંક પટેલ મૂળ ગુજરાતનો ખેલાડી છે.

ગ્રુપ B

ગ્રુપ B માં ઓસ્ટ્રેલિયાની ટીમ મિચેલ માર્શ (34 વર્ષ) ની કેપ્ટનશીપમાં રમશે. આયર્લેન્ડના અનુભવી ખેલાડી પોલ સ્ટર્લિંગ (35 વર્ષ) ટીમનું નેતૃત્વ કરશે. ઓમાન માટે જતિન્દર સિંહ (36 વર્ષ), શ્રીલંકા માટે દાસુન શનાકા (36 વર્ષ) અને ઝિમ્બાબ્વે માટે સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝા (39 વર્ષ) કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે.

ગ્રુપ C

આ ગ્રુપ ખૂબ જ રસપ્રદ છે કારણ કે, અહીં અનુભવ અને યુવાનીનો સંગમ જોવા મળશે. ઈટાલીના વેઈન મેડસેન (42 વર્ષ) આ વર્લ્ડકપના સૌથી મોટી ઉંમરના કેપ્ટન છે. જ્યારે નેપાળના રોહિત પૌડેલ (23 વર્ષ) સૌથી યુવા કેપ્ટનોમાંના એક છે. ઈંગ્લેન્ડની કમાન હેરી બ્રુક પાસે હશે, વેસ્ટ ઈન્ડિઝનું નેતૃત્વ શાઈ હોપ કરશે અને સ્કોટલેન્ડની જવાબદારી રિચી બેરિંગ્ટન પર રહેશે.

ગ્રુપ D

અફઘાનિસ્તાનની ટીમ સ્ટાર સ્પિનર રાશિદ ખાન (27 વર્ષ) ની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. કેનેડાની ટીમનું નેતૃત્વ પંજાબમાં જન્મેલા 23 વર્ષીય દિલપ્રીત બાજવા કરશે. ન્યુઝીલેન્ડ માટે મિચેલ સેન્ટનર, સાઉથ આફ્રિકા માટે એડન માર્કરામ અને યુએઈ માટે મુહમ્મદ વસિમ કેપ્ટનશીપ કરતા જોવા મળશે.

ખાસ રેકોર્ડ્સ પર એક નજર

આ વર્લ્ડ કપમાં વયના તફાવતની વાત કરીએ તો ઈટાલીના કેપ્ટન વેઈન મેડસેન (42 વર્ષ) સૌથી અનુભવી છે, જ્યારે નેપાળના રોહિત પૌડેલ અને કેનેડાના દિલપ્રીત બાજવા (બંને 23 વર્ષ) સૌથી યુવા સુકાનીઓ છે. ભારત માટે સૂર્યકુમાર યાદવની આ પ્રથમ મોટી ટૂર્નામેન્ટ હશે જેમાં તે કેપ્ટન તરીકે જોવા મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે