Home Gujarat Junagadh Mla Sanjay Kordia Receives Death Threat

જૂનાગઢના MLA જાનથી મારી નાખવાની ધમકી મળી : ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી આશ્રમના નામે 35 લાખની ખંડણી માંગી

જૂનાગઢના MLA જાનથી મારી નાખવાની ધમકી મળી
Published by: OBS Bureau
Last Updated: Oct 30, 2025, 07:16 AM IST

જૂનાગઢના MLA સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી 35 લાખની ખંડણી માંગી છે. જેમાં પ્રથમ 30 લાખ અને બાદમાં 5 લાખ એમ કુલ 35 લાખની ખંડણી માંગણી કરી છે. ખંડણીખોરે અમદાવાદમાં રોનક ઠાકોરના નામે આંગડિયુ કરવાનું કહ્યું છે.

આશ્રમના નામે 35 લાખની ખંડણી માંગી

ધારાસભ્ય સંજય કોરડીયા પાસે આશ્રમના નામે 35 લાખની ખંડણી માંગી છે. ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. પૈસા નહીં આપે તો જાનથી MLA અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર બાબતે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
વાવ-થરાદમાં PM મોદીની સભા દરમિયાન બની ચોંકાવનારી ઘટના
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ