Home Tech/Gadgets Jio Best Prepaid Plan Free Netflix Unlimited 5g 1299 Rs New Year Welcome Plan

Jioની ધમાલ ઓફર : Free Netflixની સાથે અનલિમિટેડ 5G ડેટાનો ઉઠાવો લાભ

Jioની ધમાલ ઓફર
Published by: Offbeat Team
| Last Updated: Dec 16, 2024, 07:17 AM IST

Jio બેસ્ટ પ્રીપેડ પ્લાન : શું તમે પણ Reliance Jio સિમકાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો કંપની તમારા માટે એક જોરદાર પ્લાન લઈને આવી છે. જેમાં માત્ર FREE NETFLIX જ ઉપલબ્ધ નથી પરંતુ ફ્રી અનલિમિટેડ 5G ડેટા પણ ઉપલબ્ધ છે. આ પ્લાને તો BSNL અને Airtelની પણ ઊંઘ ઉડાડી દીધી છે. વાસ્તવમાં, આ પ્લાનની કિંમત 1299 રૂપિયા છે જે સંપૂર્ણ ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને ડેટા આપે છે. તો ચાલો હવે આ પ્લાન વિશે વિગતવાર જાણીએ..

Jioના આ પ્લાનમાં શું છે ખાસ?
આ પ્લાનમાં તમને 84 દિવસની લાંબી વેલિડિટી મળી રહી છે, એટલે કે તમારે વારંવાર રિચાર્જ કરવાની ચિંતા કરવાની જરૂર નથી.
સાથે જ આ પ્લાનમાં તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો આનંદ પણ માણી શકો છો.

અનલિમિટેડ 5G: આ પ્લાનમાં તમને ફ્રી અમર્યાદિત 5G સપોર્ટ મળી રહ્યો છે, જેથી તમે સુપર-ફાસ્ટ ઇન્ટરનેટનો આનંદ માણી શકશો.

ફ્રી Netflix: આટલું જ નહીં, આ પ્લાનમાં તમને ફ્રી નેટફ્લિક્સ મોબાઈલ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે, જેથી તમે તમારી મનપસંદ મૂવીઝ અને સિરીઝને પણ જોઈ શકો છો.

OTTના લાભ: આ ઉપરાંત, Jio TV, Jio Cinema અને Jio Cloudની મફત ઍક્સેસ પણ પ્લાનમાં ઉપલબ્ધ છે.

આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓને ધ્યાનમાં રાખીને તેની કિંમત ઘણી ઓછી છે. જો તમે Netflix ના શોખીન છો, તો આ પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થશે. એકવાર રિચાર્જ કર્યા બાદ આગામી 3 મહિના માટે રિચાર્જ વિશે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

નવા વર્ષના વેલકમ ઓફર
આ ઉપરાંત, કંપનીએ તાજેતરમાં રૂ. 2025નો નવો ન્યૂ યર વેલકમ પ્લાન પણ રજૂ કર્યો છે. જેમાં પ્લાનની વેલિડિટી 200 દિવસની છે. ઉપરાંત, પ્લાનમાં અમર્યાદિત કૉલિંગ, 2.5GB દૈનિક હાઇ-સ્પીડ 4G ડેટા અને અમર્યાદિત 5G ડેટા ઉપલબ્ધ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!