Home Tech/Gadgets Jio Airtel Who Is Giving More Benifits

Jio કે Airtel : કોણ આપી રહ્યું છે વધુ બેનિફિટ્સ?

Jio કે Airtel
Published by: Offbeat Team
| Last Updated: Jan 18, 2025, 03:34 AM IST

Reliance Jio પાસે Airtel અને Vi કરતાં વધુ સારા રિચાર્જ પ્લાન્સ છે. આજે અમે આપને એવો Jio પ્લાન બતાવીશું જે તમને Airtelકરતા ઘણી ઓછી કિંમતે મળશે. એક તરફ Airtel પ્લાનની કિંમત 299 રૂપિયા છે, તો બીજી તરફ Jio પ્લાનની કિંમત 249 રૂપિયા જ છે. એટલે કે બંને પ્લાનની કિંમતો અલગ-અલગ છે, પરંતુ ડેટા અને વેલિડિટી એક સમાન છે. લોકો હવે ડ્યુઅલ સિમ ફોનનો ઉપયોગ કરે છે, જેના કારણે હવે લોકો Airtel અને Jio બંને કંપનીઓના સિમ રાખે છે આવી સ્થિતિમાં, રિચાર્જ કરતા પહેલાં, સાચી માહિતી હોવી જરૂરી છે.
Airtel 299 Plan Details
299 રૂપિયાના પ્લાન સાથે Airtel કંપની તમને દરરોજ 1 GB હાઈસ્પીડ ડેટા આપશે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને રોજના 100 SMSની સુવિધા મળશે. વધુ બેનિફિટ્સની વાત કરીએ તમને સ્પામ એલર્ટ અને ફ્રી હેલો-ટ્યૂનનો ફાયદો થશે.
Jio 249 Plan Details
Jio 249 Planમાં રોજ 1 GB ડેટા મળશે આ સાથે જ લોકલ અને STD માટે ફ્રી અનિમિટેડ કૉલિંગ અને રોજના 100 SMS પણ ઓફર કરવામાં આવે છે. 249ના પ્લાન સાથે ડેટા, કૉલિંગ અને SMS સિવાયની વાત કરીએ તો તમને Jio Cloud, Jio TV અને Jio સિનેમાની ફ્રી ઍક્સેસ મળશે.

બંને વચ્ચે તફાવત
Jio અને Airtelના પ્લાનમાં કેટલાક બેનિફિટ્સ સરખા છે. કારણ કે બંને રિચાર્જ પ્લાન ગ્રાહકને સરખો ડેટા, ફ્રી કૉલિંગ અને SMS ઓફર કરે છે. પરંતુ બંને કંપનીઓના વધારાના એક્સટ્રા બેનિફિટ્સ અલગ અલગ છે. હવે તમારે નક્કી કરવું પડશે કે કઈ કંપનીનો પ્લાન તમારા માટે વધુ સારો છે?


Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!