Home Sports Irelands Paul Stirling Breaks Rohit Sharmas Record Becomes The Only Player To Achieve This Feat

આયર્લેન્ડના Paul Stirling એ તોડ્યો Rohit Sharma નો રેકોર્ડ! : T20I મેચમાં આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ખેલાડી બન્યો!

આયર્લેન્ડના Paul Stirling એ તોડ્યો Rohit Sharma નો રેકોર્ડ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 30, 2026, 06:19 AM IST

Paul Stirling : UAE સામેની પહેલી T20 મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે ઇતિહાસ રચી દીધો. રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડીને, તે હવે T20I ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. પોલ સ્ટર્લિંગની T20 કારકિર્દીની આ 160 મી મેચ હતી. 2024 T20 વર્લ્ડ કપ પછી 'ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ' T20 ને અલવિદા કહેનારા રોહિત શર્માએ પોતાની કારકિર્દીમાં 159 મેચ રમી હતી. અત્યાર સુધી, T20I ક્રિકેટના ઇતિહાસમાં ફક્ત 3 ખેલાડીઓએ 150 થી વધુ મેચ રમી છે. ટોપ-3 માં બે નામ આયર્લેન્ડના છે. પોલ સ્ટર્લિંગ અને રોહિત શર્મા પછી 150 થી વધુ T20I મેચ રમનાર ત્રીજો ખેલાડી George Dockrell છે, જેમણે આયર્લેન્ડ માટે 153 મેચ રમી છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને ઇંગ્લેન્ડના જોસ બટલર ટોપ 5 માં સામેલ છે.

સૌથી વધુ T20I મેચ રમનારા ખેલાડીઓ:

પોલ સ્ટર્લિંગ - 160

રોહિત શર્મા - 159

જ્યોર્જ ડોકરેલ - 153

મોહમ્મદ નબી - 148

મેચમાં પોલ સ્ટર્લિંગનું પર્ફોમન્સ કેવું રહી હતું?

જોકે, આ ઐતિહાસિક મેચ પોલ સ્ટર્લિંગ માટે સારી રહી ન હતી. તે UAE સામે 3 બોલમાં ફક્ત 8 રન બનાવીને આઉટ થયા હતા, જેમાં તેમણે બે ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, આયર્લેન્ડ 57 રનના મોટા માર્જિનથી મેચ જીતવામાં સફળ રહ્યું. પ્રથમ બેટિંગ કરતા, આયર્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા. આ ઇનિંગ્સ દરમિયાન કોઈ પણ આઇરિશ બેટ્સમેન ફિફ્ટી ફટકારી શક્યો નહીં. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી UAE ની ટીમ 19.5 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે