Home Sports Indian Cricket Team Launches New Jersey For 2026 T20 World Cup

T20 વર્લ્ડ કપ 2026 'મેન ઇન બ્લુ'ની નવી જર્સી થઈ લોન્ચ! : જુઓ નવી જર્સીનો પહેલો લુક...

T20 વર્લ્ડ કપ 2026 'મેન ઇન બ્લુ'ની નવી જર્સી થઈ લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Dec 03, 2025, 01:26 PM IST

Team India Jersey Launched for T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે દરમિયાન પહેલી ઇનિંગ પૂરી થતાં જ આ જર્સીને રીવીલ કરવામાં આવી હતી અને ચાહકોને તેની પહેલી ઝલક જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, ભારત અને શ્રીલંકામાં આવતા વર્ષે યોજાનાર ICC T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચથી શરૂ થશે, જ્યારે ફાઇનલ 8 માર્ચે યોજાવાની છે. આ વખતે પણ, લાસ્ટ એડિશનની જેમ, 20 ટીમોએ ક્વોલિફાય થઈ છે. બધી 20 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ગ્રુપ સ્ટેજની મેચો કેટલા વાગે શરૂ થશે?

ગ્રુપ સ્ટેજમાં ટોપની બે ટીમો સુપર 8 માં જશે, જ્યાં તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. સુપર 8 માં ટોપની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચથી શરૂ થવાની છે. લીગ સ્ટેજની અંતિમ મેચ 20 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે રમાશે. લીગ સ્ટેજમાં અંતિમ દિવસ સિવાય દરરોજ ત્રણ મેચ રમાશે. લીગ સ્ટેજની પહેલી મેચ સવારે 11 વાગ્યે, બીજી બપોરે 3 વાગ્યે અને દિવસની અંતિમ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

નોકઆઉટ મેચો ક્યારે ક્યારે રમાશે?

ત્યારપછી સુપર 8 મેચો 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન રમાશે. સુપર 8 મેચોના ત્રણ દિવસ ડબલ હેડર હશે: 22 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 1 માર્ચ. પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે, બીજી 5 માર્ચે અને ફાઇનલ 8 માર્ચે રમાશે.

મેચ ક્યાં યોજાશે?

વર્લ્ડ કપ મેચ આઠ સ્થળોએ રમાશે, જેમાં પાંચ ભારતમાં અને ત્રણ શ્રીલંકામાં હશે. ભારતમાં, મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કોલકાતાના ઇડન ગાર્ડન્સ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ અને ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શ્રીલંકામાં, મેચો કેન્ડીના પલ્લેકેલે, કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ અને સિંહાલી સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેને ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં, કોઈ પણ ટીમે ઘરઆંગણે ટાઇટલ જીત્યું નથી. વધુમાં, કોઈ પણ ટીમે ક્યારેય તેના ટાઇટલને ડિફેન્ડ કરી શકી નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?