Home National-International India Plans More S400 Deal Russia Su30mki Upgrade Defense Balance

પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ : મોદી-ુપુતિનની મુલાકાતમાં થઈ શકે છે ચર્ચા

પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ
Published by: Offbeat Team
| Last Updated: Nov 27, 2025, 04:30 PM IST

ઓપરેશન સિંદૂર દરમિયાન S-400 સિસ્ટમની અસરકારક કામગીરીને ધ્યાનમાં રાખીને ભારત હવે રશિયા પાસેથી પાંચ વધારાના S-400 સ્ક્વોડ્રનની ખરીદી તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ હાલની એર ડિફેન્સ ક્ષમતા માટે મોટા પ્રમાણમાં મિસાઇલ સ્ટોક પણ મેળવવાનું આયોજન છે. 5 ડિસેમ્બરે નવી દિલ્હીમાં થનારી મોદી પુતિન બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ સોદા પર વિગતવાર ચર્ચા થવાની સંભાવના છે.

પાંચમી પેઢીના ફાઇટર જેટ વિષે હજુ નિર્ણય નથી ભારતીય વાયુસેનાને 2035 સુધી અસ્થાયી વિકલ્પની જરૂર

રશિયાના Sukhoi 57 ફાઇટર જેટના બે કે ત્રણ સ્ક્વોડ્રન ખરીદવા અંગે ભારતે હજી સુધી કોઈ અંતિમ મંતવ્ય આપ્યું નથી. રશિયા આ વિમાનને F-35 નો પ્રતિસ્પર્ધી તરીકે રજૂ કરી રહ્યું છે. સૂત્રો જણાવે છે કે AMCA પ્રોજેક્ટ 2035 સુધી સંપૂર્ણ રીતે તૈયાર ન થાય ત્યાં સુધી વાયુસેનાને મર્યાદિત સંખ્યામાં પાંચમી પેઢીના જેટની જરૂર છે, પરંતુ Sukhoi 57, F-35 કે અન્ય વિકલ્પોમાંથી કયા વિકલ્પ તરફ વળવું તે અંગે સૈન્ય સ્તરે હજી સ્પષ્ટતા નથી.

63,000 કરોડ રૂપિયાના સુખોઈ 30MKI અપગ્રેડને મંજૂરી મળવાની સંભાવના

તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સિસીએસ પ્રથમ તબક્કામાં 84 Su-30MKI જેટ માટે 63,000 કરોડ રૂપિયાના આધુનિકીકરણ પેકેજને સ્વીકૃતિ આપવાની તૈયારીમાં છે. ભારતીય વીમાન દળ પાસે હાલ આ રશિયન મૂળના 259 જેટ છે. અપગ્રેડ યોજનામાં નવા રડાર, એવિઓનિક્સ, લાંબા અંતરના શસ્ત્રો અને મલ્ટી સેનસર ફ્યુઝનની ક્ષમતા સામેલ છે, જે તેમને આગામી 30 વર્ષ માટે પણ સ્પર્ધાત્મક રાખશે. મોટાભાગની ડિઝાઇન દેશમાં તૈયાર થશે છતાં રશિયાનું સહકાર જરૂરી રહેશે.

વૈશ્વિક પરિવર્તનો વચ્ચે ભારતનો સંતુલિત અભિગમ યુએસ અને રશિયા બંને સાથે સંબંધ જાળવશે

રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત પોતાના રક્ષા સંબંધોને સંતુલિત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુએસ તરફથી રશિયા સાથે વેપાર કરનારા દેશો માટે ચેતવણીઓ ચાલુ હોવા છતાં ભારત બંને દેશો સાથે વ્યૂહાત્મક સહકાર જાળવી રાખે છે. છેલ્લા 15 વર્ષમાં ભારત યુએસ સાથે 26 billion dollar ના રક્ષણ સોદા પૂર્ણ કરી ચૂક્યું છે. તાજેતરમાં તેજસ Mark 1A માટે 113 GE F404 એન્જિન ખરીદવા 1 billion dollar ના સોદાને મંજૂરી આપવામાં આવી હતી, તેમજ MH 60R Seahawk હેલિકોપ્ટર માટે 7000 કરોડ રૂપિયાના સપોર્ટ પેકેજને પણ હરી ઝંડી મળી હતી.

બાકી રહેલા બે S-400 સ્ક્વોડ્રનની ડિલિવરી 2026 સુધી રશિયાની ખાતરી

2018ના 5.4 billion dollar ના સોદા હેઠળ બાકી રહેલા S-400 સિસ્ટમના બે સ્ક્વોડ્રન રશિયા નવેમ્બર 2026 પહેલાં ભારતને સોંપશે એવી ખાતરી આપી છે. યુક્રેન સંઘર્ષને કારણે અગાઉ થયેલા વિલંબ પછી ભારતીય સેનાએ આશા વ્યક્ત કરી છે કે આ વખતની ડિલિવરી સમયસર થશે.

S-400 માટે 10,000 કરોડના વધારાના મિસાઇલ ઓર્ડર વિવિધ રેન્જના ઇન્ટરસેપ્ટર સામેલ

રક્ષણ મંત્રાલયે લગભગ 10,000 કરોડ રૂપિયામાં S-400 માટે વિશાળ સંખ્યામાં મિસાઇલ ઓર્ડરને મંજૂરી આપી છે. આ ઇન્ટરસેપ્ટર 120, 200, 250 અને 380 કિલોમીટર રેન્જને આવરી લે છે. તાજેતરના સરહદી તંગદિલી દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સ્ટોકને ફરીથી ભરવા અને ભવિષ્ય માટે રિઝર્વ તૈયાર કરવા આ ખરીદી મહત્વપૂર્ણ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમેરિકાનું F-15 ફાઈટર જેટ ઈરાને તોડી પાડ્યું?: સેન્ટકોમે જાહેર કર્યું સત્ય

અમેરિકાનું F-15 ફાઈટર જેટ ઈરાને તોડી પાડ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન લાલચોળ: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો જડબાતોડ જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન લાલચોળ

શું સમુદ્રમાં જહાજો પાસેથી વસૂલવામાં આવે છે ટેલટેક્સ?: જાણો, સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં કોણ લગાવી રહ્યું છે ટોલ અને કેટલો?

શું સમુદ્રમાં જહાજો પાસેથી વસૂલવામાં આવે છે ટેલટેક્સ?

પાકિસ્તાન પછી હવે આ દેશમાં ઈંધણના વધ્યા ભાવ: કયા દેશમાં કેટલા વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ? જાણો

પાકિસ્તાન પછી હવે આ દેશમાં ઈંધણના વધ્યા ભાવ

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે PM મોદીની હાઈ-લેવલ બેઠક: તેલ, ગેસ અને ખાતરનો પુરવઠો જાળવવા માસ્ટર પ્લાન તૈયાર!

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે PM મોદીની હાઈ-લેવલ બેઠક

આવી રહ્યું છે કોવિડ પછીનું સૌથી ખતરનાક 'લોકડાઉન'!: તમારા ખિસ્સા પર કેટલો પડશે માર? જાણો વિશ્વભરમાં શું છે તૈયારી

આવી રહ્યું છે કોવિડ પછીનું સૌથી ખતરનાક 'લોકડાઉન'!

Israel US Iran War: કતારમાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, 6ના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત?

Israel US Iran War

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી: 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે, નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું 'Pyxis Pioneer' જહાજ

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ: ટ્રમ્પે ઈરાનને આપી પાવર પ્લાન્ટ નાશ કરવાની ધમકી, તણાવ ચરમસીમાએ

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી! જાણો કેટલું નુકસાન

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ