Home Sports Ind W Vs Sl W Harmanpreet Kaur Creates History By Winning The Match

IND-W vs SL-W; મેચ જીતીને Harmanpreet Kaur એ રચ્યો ઇતિહાસ! : આ સિદ્ધિ મેળવનાર વિશ્વની પ્રથમ કેપ્ટન બની, ઓસ્ટ્રેલિયન કેપ્ટનનો તોડ્યો રેકોર્ડ

IND-W vs SL-W; મેચ જીતીને Harmanpreet Kaur એ રચ્યો ઇતિહાસ!
Published by: Offbeat Team
| Last Updated: Dec 27, 2025, 07:36 AM IST

Harmanpreet Kaur Becomes Most Successful Captain In Womens T20I Cricket: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇતિહાસ રચ્યો છે. તે મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની છે. આ ખાસ રેકોર્ડમાં હરમનપ્રીત કૌરે ઓસ્ટ્રેલિયાની પૂર્વ મહિલા કેપ્ટન મેગ લેનિન્ગને પાછળ છોડી દીધી છે. મેગ લેનિન્ગે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમને 76 મેચમાં જીત આપવી હતી. પરંતુ ગઈકાલે (26 ડિસેમ્બર, 2025), હરમનપ્રીત કૌરે તિરુવનંતપુરમમાં શ્રીલંકાની મહિલા ટીમ સામે ત્રીજી T20 મેચ જીતીને મેગ લેનિન્ગને પાછળ છોડી દીધી હતી. અત્યારસુધી, હરમનપ્રીત કૌરે 130 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાં ટીમે 77 મેચમાં સફળતા મેળવી છે.

આ સ્ટાર્સનો પણ ટોપના 4 માં સમાવેશ

હરમનપ્રીત કૌર પ્રથમ સ્થાને પહોંચ્યા બાદ મેગ લેનિન્ગ બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટની હીથર નાઈટ મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન છે. હીથર નાઈટની કેપ્ટનશીપ હેઠળ 72 જીત છે. ચાર્લોટ એડવર્ડ્સ ચોથા ક્રમે છે, જેને ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટને 68 T20 ઇન્ટરનેશનલ મેચોમાં સફળતા અપાવી છે.

મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત

  • 77 - હરમનપ્રીત કૌર (ભારત) - 130 મેચ

  • 76 - મેગ લેનિન્ગ (ઓસ્ટ્રેલિયા) - 100 મેચ

  • 72 - હીથર નાઈટ (ઇંગ્લેન્ડ) - 96 મેચ

  • 68 - ચાર્લોટ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ) - 93 મેચ

હરમનપ્રીત કૌરની T20I ક્રિકેટ કારકિર્દી

હરમનપ્રીત કૌરે અત્યારસુધી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે કુલ 185 મેચ રમી છે. તેને 165 ઇનિંગ્સમાં 28.90 ની એવરેજથી 3700 રન બનાવ્યા છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં હરમનપ્રીત કૌરે 1 સેન્ચુરી અને 14 હાફ-સેન્ચુરી ફટકારી છે. હરમનપ્રીત કૌરે 62 ઇનિંગ્સમાં 32 વિકેટ પણ લીધી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!