Home Gujarat How Educated Are The Ministers Of Bhupendra Patels Government

'દાદા'ના મંત્રીમંડળમાં કોણ કેટલું ભણેલું? : આ મંત્રી ધોરણ-9, 3 મંત્રીઓ પાસે PHD, એક પૂર્વ IPS અધિકારી

'દાદા'ના મંત્રીમંડળમાં કોણ કેટલું ભણેલું?
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 01:21 PM IST

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ શપથ લેનાર 24 મંત્રીઓ કેટલું ભણેલા છે તેને લઇને આખા ગુજરાતમાં ઉત્સુકતા છે. દાદાના 3.0 મંત્રી મંડળમાં સૌથી ઓછું ભણેલા નેતામાં હર્ષ સંઘવી છે. જેમનો અભ્યાસ ધોરણ-9 સુધીનો છે. તો નરેશ પટેલ અને સ્વરૂપજી ઠાકોર 10 પાસ છે. જ્યારે કાંતિ અમૃતિયા અને રમેશ કટારાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જો સૌથી વધુ ભણેલા મંત્રીઓની વાત કરીએ તો શપથ લેનારા 3 નેતાઓ પાસે ડોક્ટરેટની ડિગ્રી છે. જેમાં ડો. મનીષાબેન વકીલ, જેમણે MA, B.ed, PHD સુધીનો અભ્યાસ કરેલો છે. ડો. જયરામ ચેમાભાઇ ગામીતે બીએ, એમએ અને પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે. અને ડો. પ્રદ્યુમનભાઇ વાજા પાસે MD, LLB, LLMની ડિગ્રી છે. તો એક મંત્રી પૂર્વ IPS અધિકારી પણ છે.

જુઓ કોણ કેટલી ભણેલું?

ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)

ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનીયર

હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી)

ધોરણ 9 સુધી ભણ્યા

જીતુ વાઘાણી

બી.કોમ, એલએલબી

નરેશ પટેલ

ધોરણ 10 પાસ


અર્જુન મોઢવાડિયા

બી.ઈ મિકેનિકલ

પ્રદ્યુમન વાજા

LLB, LLM


રમણભાઈ સોલંકી

કૃષિ ડિપ્લોમા

ઋષિકેશ પટેલ

ડિપ્લોમા ઇન સિવિલ

કનુ દેસાઈ

બી.કોમ, એલએલબી

પરસોત્તમ સોલંકી

ઈલેક્ટ્રિકલ ડિપ્લોમા

કુંવરજી બાવળિયા

B.Sc

ઈશ્વરસિંહ પટેલ

B.A., LLB

પ્રફુલ પાનસેરિયા

MA in Political Science

મનીષાબેન વકીલ

MA, B.Ed, PhD

કાંતિ અમૃતિયા

ધોરણ 12

રમેશ કટારા

ધોરણ 12

દર્શનાબેન વાઘેલા

B.Com

કૌશિક વેકરીયા

B.Com

પ્રવીણભાઈ માળી

B.A.


રીવાબા જાડેજા

મેકેનિકલ એન્જિનિયર

સ્વરૂપજી ઠાકોર

ધોરણ 10 પાસ

કમલેશ પટેલ (પેટલાદ)

MSc, B.Ed

સંજયસિંહ મહીડા

FYBA

ત્રિકમભાઈ છાંગા

BA, B.Ed, LLB

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય