Home International History 11 July Know Todays History With Offbeat

11 જુલાઈનો ઈતિહાસ : જાણો ઈતિહાસના પાને 11 જુલાઈની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

11 જુલાઈનો ઈતિહાસ
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 10:25 AM IST

દરેક વ્યક્તિએ ઈતિહાસ જણાવો ખુબ જ જરૂરી છે અને તે માટે ચાલો આપણે જાણીએ આજનો દિવસ ઇતિહાસના પાને કઈ મહત્વપૂર્ણ બાબતોથી નોંધાયેલો છે. 
આજના દિવસમાં ભૂતકાળમાં કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી તે વિશે ચાલો જાણીએ.


11 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
1922 – હોલીવુડ બાઉલ ખુલ્યું.
1979 – અમેરિકન અવકાશ પ્રયોગશાળા સ્કાયલેબ ક્ષતિગ્રસ્ત થઇ અને ઑસ્ટ્રિયાના પશ્ચિમ કિનારે સમુદ્રમાં પડી.
2002 – ચાંગ શાંગ દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
2003 – લાહોરમાં ‘દોસ્તી બસ’ અને દિલ્હીથી ‘સદા-એ-સરહદ’ બસ શરૂ થઈ.
2004 – બેંગકોકમાં HIV-AIDS પર એશિયન મિનિસ્ટર્સ કોન્ફરન્સ. મુંબઈમાં 7 ટ્રેન બોમ્બ વિસ્ફોટ થયા હતા.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હાસ્યાસ્પદ ચૂંટણી યોજાઈ.
2007 – પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈને ન્યૂયોર્કના આર્ટ એક્ઝિબિશનમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો.
2008 – પાકિસ્તાનના વઝીરિસ્તાન પ્રાંતમાં અમેરિકન એરસ્ટ્રાઈકમાં 11 લોકો ઘાયલ થયા હતા.


વિશ્વ વસ્તી દિવસ 

વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ જુલાઇ ૧૧, ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.


વિશ્વના પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
અમિતાભ ઘોષ (1956) – અંગ્રેજી ભાષાના લેખક.
વી.આર. નેદુનચેઝિયાન (1920) – તમિલનાડુ રાજ્યના ત્રણ વખતના કાર્યકારી મુખ્યમંત્રી.
સરદાર બલદેવ સિંહ (1902) – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી અને પ્રથમ રક્ષામંત્રી હતા.
સી.એસ. વેંકટાચાર (1899) – રાજસ્થાનના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
સી. શંકરન નાયર (1857) – ભારતીય ન્યાયાધીશ અને રાજકારણી હતા.


વિશ્વના પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

ભીષ્મ સાહની (2003) – ભારતીય લેખક.
સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે (2011) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
આગા ખાન તૃત્તીય (1957) – શિયાઓના નિઝારી ઈસ્માઈલી સંપ્રદાયના આધ્યાત્મિક નેતા હતા.
ફર્ડિનાન્ડ મોનોયર (1912) – પ્રખ્યાત ફ્રેન્ચ નેત્ર ચિકિત્સક હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર