Home Gujarat Gujarat Psi Recruitment Final Result 472 Selected

ગુજરાત પોલીસ બિન હથિયારી PSI ભરતી : ફાઈનલ પરિણામ જાહેર, 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

ગુજરાત પોલીસ બિન હથિયારી PSI ભરતી
Published by: Offbeat Team
| Last Updated: Mar 05, 2026, 12:15 PM IST

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSI ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/2023-24/1 અંતર્ગત બિન હથિયારી PSI ની કુલ 472 ઉમેદવારો પસંદ થયા છે. ત્યારે 95 ઉમેદવારો વાઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.

પસંદ કરાયેલા 472 ઉમેદવારોનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

આ ભરતી પ્રક્રિયા હેઠળ શારીરિક કસોટીમાં ક્વોલિફાઇડ થયેલા કુલ 1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા (પેપર-1 અને પેપર-2) તારીખ 13 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવી હતી. પરીક્ષા નિયમો મુજબ પેપર-1ના Part-A અને Part-B માં અલગ-અલગ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવનાર ઉમેદવારોના પેપર-2 (વર્ણનાત્મક)ની તપાસ કરવામાં આવી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ભરૂચમાં માનવતા શરમાઈ: 11 વર્ષની બાળકી પર નરાધમે આચર્યું દુષ્કર્મ, કસક વિસ્તારના બુટલેગરનો ભાઈ ઝડપાયો!

ભરૂચમાં માનવતા શરમાઈ

અમદાવાદમાં 2500 કરોડના વિકાસ કામોને મંજૂરી: સુભાષ બ્રિજનું રિપેરિંગ અને સાઉથ બોપલમાં લોટસ ગાર્ડન બનશે

અમદાવાદમાં 2500 કરોડના વિકાસ કામોને મંજૂરી

શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા પિતા-પુત્ર પર છરીથી હુમલો!: CCTV ફૂટેજના આધારે મુખ્ય આરોપીની કરી ધરપકડ

શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા પિતા-પુત્ર પર છરીથી હુમલો!

"મફત સારવારના નામે દર્દીઓ પર પ્રયોગો...": માતાના મોત બાદ SVP Hospital પર દીકરીના ગંભીર આરોપો

"મફત સારવારના નામે દર્દીઓ પર પ્રયોગો..."

"ભરતી નહીં થાય તો આત્મવિલોપન કરીશું": ભરતી પ્રકિયા ન થવાથી ચિત્રના શિક્ષકોની સરકારને ચીમકી

"ભરતી નહીં થાય તો આત્મવિલોપન કરીશું"
Play Video

દાહોદ સબજેલમાં 'ટીમલી' પર નાચ્યા ધારાસભ્ય: કનૈયાલાલ કિશોરીએ કેદીઓ સાથે ઉજવ્યો ધૂળેટીનો પર્વ

દાહોદ સબજેલમાં 'ટીમલી' પર નાચ્યા ધારાસભ્ય

Iran Israel war: દુબઈ-જ્યોર્જિયામાં ફસાયેલા ગુજરાતીઓની વહારે સાંસદ મુકેશ દલાલ, એસ.જયશંકરને લખ્યો પત્ર

Iran Israel war
Play Video

ઓળખ બદલી વિદેશ સેટલ થવાનું મોટું સ્કેમ પકડાયું: પોર્ટુગલના બોગસ પાસપોર્ટ પર ભારત આવેલા અમરેલીના શખ્સની ધરપકડ, ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં ભાંડો ફૂટ્યો

ઓળખ બદલી વિદેશ સેટલ થવાનું મોટું સ્કેમ પકડાયું
Play Video

ભાવનગર મનપામાં PROની 'દાદાગીરી': મહિલા અધિકારીના ઉદ્ધતાઈભર્યા વર્તનથી કમિશનર સુધી પહોંચી લેખિત ફરિયાદ

ભાવનગર મનપામાં PROની 'દાદાગીરી'
Play Video

ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી: પશ્ચિમથી પૂર્વ સુધી બે મોટા જિલ્લામાં ભૂકંપના આંચકાથી ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા

ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી

ધૂળેટી પર વડોદરામાં મહાકાય મગરની લટાર: વનવિભાગે ઊર્મિ બ્રિજ પરથી કર્યો રેસ્ક્યુ

ધૂળેટી પર વડોદરામાં મહાકાય મગરની લટાર
Play Video

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું: વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું

'ડ્રાય સ્ટેટ' માં પોલીસ વાનમાં જ 'દારૂની બોટલો'!: નિકોલમાં નશામાં ધૂત PCR વાન ચાલકે સર્જ્યો અકસ્માત

'ડ્રાય સ્ટેટ' માં પોલીસ વાનમાં જ 'દારૂની બોટલો'!
Play Video

લોકોએ ભેગા થઈને મંત્રી પર ચલાવ્યો 'રીંગણનો મારો': દરવાજો બંધ કરી દેતા માંડ-માંડ બચ્યા મંત્રી

લોકોએ ભેગા થઈને મંત્રી પર ચલાવ્યો 'રીંગણનો મારો'
Play Video

ગુજરાતીઓના માથે મોટું સંકટ!: તમને હચમચાવી દેશે હવામાનની આ આગાહી, હવે રૌદ્ર રૂપ દેખાડવાનું શરૂ કરશે સૂર્ય

ગુજરાતીઓના માથે મોટું સંકટ!

Ahmedabad Vision 2030: કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદની થશે કાયાકલ્પ, 18 બ્રિજ અને 5 એલિવેટેડ કોરિડોર સાથે ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ

Ahmedabad Vision 2030

ભુજ- વડોદરાની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ઈમેલ મળતા જ ખાલી કારવાયા પરિસર, તંત્ર એલર્ટ પર

ભુજ- વડોદરાની કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Play Video

ગુજરાતમાં ધૂળેટીના પર્વે કાળનો પંજો: નદી-તળાવમાં ડૂબી જવાથી 27 જિંદગીઓ હોમાઈ, અનેક પરિવારોમાં માતમ

ગુજરાતમાં ધૂળેટીના પર્વે કાળનો પંજો
Play Video

ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો: અમદાવાદમાં 3 બાળકો સહિત 7 ના મોત

ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો
Play Video