Home Gujarat Gujarat Police 182 Psi Transfer With Immediate Effect

ગુજરાત પોલીસ વિભાગમાં બદલીના આદેશ : 182 PSIની તાત્કાલીક અસરથી કરાઈ બદલી

ગુજરાત પોલીસ વિભાગમાં બદલીના આદેશ
Published by: OBS Bureau
Last Updated: Apr 08, 2025, 04:31 PM IST

ગુજરાત પોલીસ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટરોની તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જેમાં કુલ 182 જેટલા કર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેમા મોટા ભાગના પોલીસ કર્મીઓની બદલી જાહેરહિત માટે કરવામાં આવી હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, બદલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે (8 એપ્રિલ, 2025) રાજ્યના અલગ અલગ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI)ની બદલીનો આદેશ કરાયો છે. આ તમામ PSI બિન હથિયારધારી છે. ગઈકાલે સોમવારે હંગામી બઢતીના આદેશ કરાયા હતા.











joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now