Home Gujarat Gujarat Ai Stack Launch Regional Conference Key Announcements

ગુજરાત AI Stack લોન્ચ : રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સ્માર્ટ, સલામત અને ઝડપી બનશે

ગુજરાત AI Stack લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Dec 11, 2025, 11:44 AM IST

ગુજરાત સરકારે AI આધારિત ગવર્નન્સ તરફ મોટું પગલું ભરીને આજે એ.આઈ. ઈમ્પેક્ટ રિજનલ કોન્ફરન્સમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં “Gujarat AI Stack” થી લઈને નવા Cloud Adoption Guidelines સુધીના નિર્ણયો લેવામાં આવ્યા. રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સ્માર્ટ, સલામત અને ઝડપી બનાવવા પર ખાસ ભાર મુકાયો.

આ કોન્ફરન્સમાં સૌથી મોટી જાહેરાત Gujarat AI Stack નું લોન્ચિંગ હતી. આ સ્ટેક અંતર્ગત સરકારી વિભાગો હવે “Plug-and-Play” મોડેલથી સીધા AI ટૂલ્સ ઉપયોગ કરી શકશે. તેમાં કૃષિ AI, યોજનાની પાત્રતા ચકાસણી સિસ્ટમ, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ ટૂલનો સમાવેશ થાય છે. આ AI ટૂલ્સના ઉપયોગથી રાજ્યની ગવર્નન્સ સેવાઓ વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકમિત્ર બને તેવી અપેક્ષા છે.

રાજ્ય સરકારે બીજી મોટી જાહેરાત કરીને Gujarat Cloud Adoption Guidelines 2025 જાહેર કરી. આ નવી નીતિ રાજ્યમાં secure, scalable અને AI-ready ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરશે. MeitY empanelled cloud services અને નેશનલ GPU compute નો ઝડપી અપનાવ પણ હવે સરળ બનશે.

કોન્ફરન્સ દરમિયાન બે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયા.

1. ગુજરાત સરકાર – Google – BHASHINI વચ્ચેનું MoU, જે બહુભાષીય AI, ગુજરાતી ભાષા મોડેલો અને ડિજિટલ પબ્લિક સર્વિસિસને વધુ શક્તિશાળી બનાવશે.

2. ગુજરાત સરકાર – GIFT City – Henox MoU, જેના અંતર્ગત રાજ્યમાં Cable Landing Station (CLS) સ્થાપિત થશે. આ સાથે ગુજરાત વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટીનું મુખ્ય કેન્દ્ર બને તેવી શક્યતા છે અને ગ્રીન ડેટા સેન્ટર્સને પણ મોટો લાભ મળશે.

ગુજરાત સરકારે AI અને ક્લાઉડ ઈકોસિસ્ટમમાં લીધેલા આ નિર્ણયો રાજ્યને આગામી વર્ષોમાં ટેકનોલોજી આધારિત ગવર્નન્સમાં દેશનો લીડર બનાવશે તેવી નિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા