Home Business Green Color Seen In The Stock Market Today Sensex Jumps 232 Points Nifty Reaches 25118

આજે જોવા મળ્યો શેરમાર્કેટમાં લીલો રંગ : SENSEXમાં 232 પોઈન્ટનો ઉછાળો, NIFTY 25,118 પર પહોંચ્યું

આજે જોવા મળ્યો શેરમાર્કેટમાં લીલો રંગ
Published by: Offbeat Team
| Last Updated: Jul 23, 2025, 04:24 AM IST

આજનો દિવસ શેરબજારમાં રોકાણ કરતા લોકોને ફળ્યો છે. BSE સેન્સેક્સ આજે 232 પોઈન્ટ અથવા 0.28%ના ઉછાળા સાથે 82,419ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 57 પોઈન્ટ (0.23%)ના વધારા સાથે 25,118 પર પહોંચી ગયો. સવારે 8:50 વાગ્યે, નિફ્ટી ફ્યુચર્સ 79 પોઈન્ટ વધીને 25,172 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે સ્થાનિક બજાર માટે મજબૂત શરૂઆત દર્શાવે છે.

એશિયન બજારોમાં ઊછાળો, જાપાન-અમેરિકા વેપાર સોદાનો અસર

જાપાન અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક વેપાર કરારના પગલે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી. સોદા હેઠળ જાપાન માટે ટેરિફ દર 25%થી ઘટાડી 15% કરવામાં આવ્યો છે. તેના બદલે જાપાન અમેરિકામાં $550 બિલિયનનું રોકાણ કરશે, ખાસ કરીને ઓટોમોબાઈલ, કૃષિ અને ચોખાના ક્ષેત્રોમાં.

નિક્કી 225 ઇન્ડેક્સ 1.85% વધ્યો

ટોપિક્સ ઇન્ડેક્સમાં 1.95%નો ઉછાળો

ASX 200 (ઓસ્ટ્રેલિયા) 0.55% વધ્યો

કૉસ્પી (દક્ષિણ કોરિયા) સ્થિર રહ્યો

વોલ સ્ટ્રીટ મિશ્ર વલણ સાથે બંધ

યુએસ શેરબજાર મિશ્ર વલણ સાથે બંધ થયો.

S&P 500 0.06% વધીને 6,309.62 ના રેકોર્ડ સ્તરે બંધ

ડાઉ જોન્સ 0.4%ના ઉછાળા સાથે 44,502.44 પર બંધ

નાસ્ડેક 0.39%ના ઘટાડા સાથે 20,892.69 પર બંધ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Income Tax Alert: મકાનના રેન્ટથી લઇને કાર વેલ્યુવેશન સુધી, 1 એપ્રિલથી બદલાઈ જશે પગારના નિયમો

Income Tax Alert

Premium vs Normal Petrol:: પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ભડકો! સાદા અને પાવર પેટ્રોલમાં શું છે તફાવત? જાણો તમારી ગાડી માટે કયું છે બેસ્ટ?

Premium vs Normal Petrol:

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર': 300થી વધુ બેટિંગ એપ્સ અને વેબસાઈટ બ્લોક, સટ્ટાબાજીના નેટવર્ક પર મોટો પ્રહાર

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર'

Gold Silver Price Today 21 March 2026: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો, જાણો ગુજરાત અને દેશના મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 21 March 2026

કોને મળશે લાભ?: SBIના કરોડો ગ્રાહકો માટે ખુશખબર: FD પરના વ્યાજ દરમાં થયો વધારો, જાણો હવે કેટલું મળશે વળતર

કોને મળશે લાભ?

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!: રૂ.1 લાખના રોકાણ સામે આપ્યું લાખોનું રિટર્ન, જાણો બોનસ શેરની કમાલ

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!

એરલાઇન્સ અને સરકાર સામસામે!: 60% ફ્રી સીટના આદેશ સામે વિરોધ, શું હવે વિમાન પ્રવાસ મોંઘો થશે?

એરલાઇન્સ અને સરકાર સામસામે!

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ભડકો, ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના રૂ.22 મોંઘું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ

Petrol Diesel Price Today

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!: Zomato એ પ્લેટફોર્મ ફીમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો હવે કેટલો લાગશે ચાર્જ

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!

Closing Bell: સેન્સેક્સ 326 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,100ની ઉપર બંધ; IT અને મેટલ શેરોમાં તેજીનો કરંટ

Closing Bell

Premium Petrol Price Hike in India: જેનો ડર હતો એ જ થયું; ભારતના પેટ્રોલ પર પડી ઈરાન, ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર

Premium Petrol Price Hike in India

Gold Silver Price Today 20 March 2026: લગ્નસરા પૂર્વે સોના-ચાંદીના ભાવ થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 20 March 2026

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક

Petrol Diesel Price Today: ગુજરાત સહિત દેશના મોટા શહેરોમાં આજે ડીઝલનો શું છે ભાવ? જુઓ આખું લિસ્ટ

Petrol Diesel Price Today

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?