Home National-International Formula One Likely To Return To India Sports Minister Visits Bic

ફરી ગુંજશે સુપર ફાસ્ટ કારના એન્જિનનો અવાજ : ભારતમાં Formula Oneની વાપસી માટે કેન્દ્રીય મંત્રીએ શરૂ કરી તૈયારીઓ

ફરી ગુંજશે સુપર ફાસ્ટ કારના એન્જિનનો અવાજ
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 05:15 PM IST

ભારતમાં હાઈ સ્પીડ કાર અને રેસિંગના શોખીનો માટે ખુશખબર સામે આવી રહી છે. વિશ્વની સૌથી રોમાંચક રેસિંગ ઈવેન્ટ Formula One ફરી એકવાર ભારતના ટ્રેક પર પરત ફરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. તાજેતરના અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આ દિશામાં ગંભીર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ વખતે ખુદ કેન્દ્રીય મંત્રીએ આ જવાબદારી સંભાળી હોવાથી ભારતમાં ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ યોજાય તેવી આશા જાગી છે.

કેન્દ્રીય રમતગમત મંત્રીએ લીધી બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટની મુલાકાત

ભારતમાં ફોર્મ્યુલા વનને પરત લાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ગ્રેટર નોઈડામાં સ્થિત બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. નોંધનીય છે કે આ ટ્રેકની માલિકી ધરાવનાર જેપી ગ્રુપ હવે નાદાર જાહેર થયા બાદ આ પરિસર હવે ઓથોરિટીના નિયંત્રણ હેઠળ છે. મંત્રીની આ મુલાકાતને આગામી સમયમાં મોટા આયોજનના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

જાપાની પ્રતિનિધિમંડળની મુલાકાતથી અટકળો તેજ

કેન્દ્રીય મંત્રીની મુલાકાત પહેલા જાપાનના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે પણ આ ટ્રેકની સમીક્ષા કરી હતી. આ બંને મહત્ત્વની મુલાકાતો બાદ એવી સંભાવનાઓ વધી ગઈ છે કે આગામી કેટલાક વર્ષોમાં ભારત ફરીથી વૈશ્વિક રેસિંગ કેલેન્ડરમાં સ્થાન મેળવી શકે છે. જો બધું યોજના મુજબ ચાલ્યું તો ભારતીય ચાહકોને ફરી એકવાર ઘરઆંગણે Formula Oneનો રોમાંચ માણવા મળશે.

ભારતમાં ફોર્મ્યુલા વનનો ઈતિહાસ

ભારતમાં પ્રથમ વખત વર્ષ 2011માં ફોર્મ્યુલા વન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સિલસિલો વર્ષ 2013 સુધી ચાલ્યો હતો. જોકે ત્યારબાદ ટેક્સ સંબંધિત વિવાદો અને વહીવટી કારણોસર ભારતમાં આ રેસ બંધ થઈ ગઈ હતી. જોકે તાજેતરમાં ભારતમાં Moto GPનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે જેનાથી સાબિત થયું છે કે ભારત આવા મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ આયોજન માટે સક્ષમ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video