એરસ્પેસમાં ચાલી રહેલા ડ્રોન ઘૂસણખોરી વચ્ચે ઈન્ડિગોએ એક મોટો નિર્ણય લીધો છે. જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ અને રાજકોટની બધી ફ્લાઇટ્સ 13 મે સુધી રદ કરવામાં આવી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ, ઓપરેશન સિંદૂર પછી, ઇન્ડિગોએ 12 મે સુધી બધી ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. પરંતુ ડ્રોન ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને, ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ફિફા વર્લ્ડ કપમાં ચમકનાર 'કેપ વર્ડે' ક્યાં આવેલો છે?: જાણો આ નાનકડા દેશનો રસપ્રદ ઇતિહાસ અને ભારત સાથેનો ખાસ સંબંધ






