મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે બારામતી એરપોર્ટ પર અજિત પાવરનું પ્લેન લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું છે. જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ વિમાનમાં સવાર કેટલાક લોકો ઘાયલ થયા છે.
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારત પણ થશે સામેલ: PM મોદી નહીં, તો પછી કોણ જશે ઈરાન? સામે આવ્યા બે નામ






