Home Automobile Ducati Launches The New 2025 Streetfighter V2 In The Indian Market

Ducati એ ભારતીય બજારમાં નવી 2025 Streetfighter V2 લોન્ચ કરી! : 890cc V-Twin એન્જિન સાથે ઘણા હાઇ-ટેક ફીચર્સ સામેલ, જાણો આ સુપરબાઇકની કિંમત

Ducati એ ભારતીય બજારમાં નવી 2025 Streetfighter V2 લોન્ચ કરી!
Published by: Offbeat Team
| Last Updated: Nov 28, 2025, 05:46 AM IST

Ducati launches the new 2025 Streetfighter V2 in the Indian market: Ducati એ ભારતીય બજારમાં તેની નવી 2025 Streetfighter V2 લોન્ચ કરી છે, જે પહેલા કરતા હળવી, ફાસ્ટ અને ટેકનોલોજીકલ રીતે વધુ એડવાન્સ છે. કંપનીએ આ બાઇક તેના પ્રખ્યાત Panigale V2 પ્લેટફોર્મ પર બનાવી છે, જે તેના સુપરબાઇક રાઇડિંગ અનુભવ માટે જાણીતી છે. આ નવા મોડલને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. જાણો એન્જિન, ફીચર્સ અને કિંમત વિશેની માહિતી.

890cc V-Twin એન્જિન

Ducati એ નવા વર્ઝનમાં એન્જિનમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. આ વખતે, કંપનીએ બાઇકને 890cc V-Twin એન્જિનથી આપવામાં આવ્યું છે, જે ફક્ત પાવરફૂલ જ નથી, પરંતુ ડુકાટીના મતે, અત્યાર સુધીનું સૌથી હલકું એન્જિન પણ છે. આ એન્જિન 120 હોર્સપાવર અને 93.3nm ટોર્ક ઉત્પન્ન કરે છે. જૂના મોડલમાં વપરાયેલ 955cc એન્જિન ભારે હતું, જ્યારે નવા એન્જિનનું વજન ફક્ત 54.4 કિલોનું છે. હળવા એન્જિનથી બાઇકનો પાવર-ટુ-વેઇટ રેશિયો સુધર્યો છે, જેના કારણે ફાસ્ટ એક્સીલરેશન અને સ્મૂધ રાઇડિંગનો એક્સપિરિયન્સ મળે છે.

ઘણા એડવાન્સ અને હાઇટેક ફીચર્સ

Ducati એ 2025 Streetfighter V2 માં ઘણા આધુનિક ઇલેક્ટ્રોનિક ફીચર્સ આપ્યા છે, જે રાઇડરને વધુ સારો એક્સપિરિયન્સ આપે છે. આ બાઇક કોર્નરિંગ ABS, ટ્રેક્શન કંટ્રોલ, એન્જિન બ્રેક કંટ્રોલ, ક્વિક શિફ્ટર વગેરે જેવા હાઇ-ટેક ફીચર્સ સામેલ છે, જે રાઇડિંગને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખે છે. આ સાથે, તેમાં Race, Sport, Road અને Wet Riding Modes આપવામાં આવ્યા છે, જેના દ્વારા રાઇડર પોતાની જરૂરિયાત મુજબ રાઇડિંગ સ્ટાઇલ સેટ કરી શકે છે. નવા મોડલમાં 5 ઇંચનું મોટું ડિજિટલ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જે સ્પષ્ટ અને Colourful Graphics માં બધી માહિતી આપે છે. આ ઉપરાંત, બાઇકમાં LED હેડલાઇટ અને DRL, લોન્ચ કંટ્રોલ, પિટ લિમિટર જેવા ફીચર્સ તેને પ્રોફેશનલ લેવલની સુપરબાઇક બનાવે છે.

કિંમત

2025 Ducati Streetfighter V2 ભારતમાં બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. બેઝ વેરિઅન્ટની કિંમત ₹17.50 લાખ (એક્સ-શોરૂમ) છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત ₹19.49 લાખ (એક્સ-શોરૂમ) છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?