Home Gujarat Does Your Vehicle Have Modified White Led Lights

શું તમારા વાહનમાં મોડિફાઈડ વ્હાઈટ LED લાઈટ છે? : થઈ જજો સાવધાન!, થશે કાર્યવાહી, છૂટ્યા આદેશ

શું તમારા વાહનમાં મોડિફાઈડ વ્હાઈટ LED લાઈટ છે?
Published by: Offbeat Team
| Last Updated: Jan 22, 2026, 04:06 AM IST

રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ (RTO) ને મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. આ પત્રમાં વાહનો પર અનધિકૃત રીતે લગાવવામાં આવતી અતિ તેજસ્વી White LED હેડલાઈટ્સ અંગે સઘન એન્ફોર્સમેન્ટ કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

LED હેડલાઈટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ

છેલ્લા કેટલાક સમયથી વાહનોમાં લગાવવામાં આવતી અનધિકૃત White LED લાઇટ અને વધુ તીવ્રતા ધરાવતા હેડલેમ્પના કારણે અન્ય વાહનચાલકોની આંખ અંજાઈ જાય છે, જેના પરિણામે માર્ગ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. આ બાબતે વાહન વ્યવહાર વિભાગને વારંવાર રજુઆતો મળી રહી છે કે આવા તેજ લાઈટ ધરાવતા વાહનોને કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે અને ક્યારેક આવા અકસ્માતોમાં મૃત્યુ પણ થાય છે. આ સમસ્યાને ગંભીરતાથી લઈ વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા અગાઉ પણ સંદર્ભિત પત્રો (1 થી 7) દ્વારા તમામ સંબંધિત કચેરીઓને આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવા સૂચવવામાં આવ્યું હતું. આ મુદ્દાની નોંધ ઉચ્ચ કક્ષાએ પણ લેવામાં આવી છે.

ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી

હાલમાં ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યમાં તમામ પ્રકારના વાહનો પર લગાવવામાં આવેલી અનધિકૃત અને અતિ તીવ્રતા વાળી White LED હેડલાઈટ સામે નિયમિત અને સઘન એન્ફોર્સમેન્ટ કાર્યવાહી કરવી અનિવાર્ય રહેશે. સાથે જ વાહન ડીલરો દ્વારા વાહનો પર અનધિકૃત White LED આપવામાં ન આવે તેની ખાતરી કરવા માટે ડીલર સ્તરે પણ કડક ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગે આ કાર્યવાહી દ્વારા માર્ગ સલામતી વધારવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો છે. તમામ વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને અનધિકૃત લાઈટનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ