Home International Dgca Decision After Ahmedabad Plane Crash All Boeing Dreamliner Planes Of Air India Will Undergo Security Checks

એર ઇન્ડિયાને DGCAના કડક આદેશ : બધા Boeing Dreamliner વિમાનોની સુરક્ષાની તપાસ કરવામાં આવશે

એર ઇન્ડિયાને DGCAના કડક આદેશ
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 01:04 PM IST

ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનની કડક સુરક્ષા બનાવી છે. અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171 ના ભયાનક અકસ્માત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને 15 જૂન 2025ના મધ્યરાત્રિ (12 વાગ્યાથી) ભારતથી રવાના થતી ફ્લાઇટ્સ પહેલાં ફરજિયાતપણે ખાસ સ્ક્રીનીંગ પ્રક્રિયા લાગુ કરવાના આદેશ આપ્યા છે.

DGCAએ ફ્લાઇટ ઉડાન પહેલાં ઘણી મહત્વપૂર્ણ ટેકનિકલ તપાસનો નિર્દેશ આપ્યો છે. જેમાં ફ્યુઅલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જિન ફ્યુઅલ એક્ટ્યુએટર ઓપરેશન, ઓઇલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમની સર્વિસનો સમાવેશ થાય છે. આ સાથે, ટેકઓફ કરતા પહેલા પેરામીટર્સની યોગ્ય સમીક્ષા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?