Home International Crimepolice And Intelligencestorycanada Surrey Comedian Kapil Sharma Cafe Restaurant Firing Wanted Khalistani Terrorist Harjeet Singh

કોણ છે કપિલ શર્માના કાફે પર ગોળીબાર કરનાર હરજીત સિંહ ઉર્ફે લડ્ડી? : તેના પર કેમ ઈનામ જાહેર કરાયું છે જાણો

કોણ છે કપિલ શર્માના કાફે પર ગોળીબાર કરનાર હરજીત સિંહ ઉર્ફે લડ્ડી?
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 12:02 PM IST

Who is Harjeet Singh Laddi: કેનેડામાં કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં થયેલી ગોળીબારની ઘટનાને ભારતના મોસ્ટ વોન્ટેડ હરજીત સિંહ ઉર્ફે લડ્ડી સાથે જોડી દેવામાં આવી રહી છે.NIA એ વિકાસ બગ્ગા હત્યાના કાવતરામાં લડ્ડી ને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેના પર ₹10 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે.
કેનેડામાં ભારતના પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કાફેમાં થયેલી ગોળીબારની ઘટનાએ એજન્સીઓને સતર્ક કરી દીધી છે.આ ગોળીબારનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હુમલાખોર કારમાંથી પિસ્તોલથી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે.
ગોળીબાર બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. શરૂઆતમાં આ મામલો ફક્ત ધમકી જેવો લાગતો હતો, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમાં આતંકવાદી ફંડ્સ અને તે ગેંગ નેટવર્ક સાથે એક નામ સામે આવ્યું અને તે નામ છેહરજીત સિંહ ઉર્ફે લડ્ડી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video