Home Gujarat Congress Now Supports Aap On Chaitar Vasava Issue Bjp Congress Politics Aadivasi

કોંગ્રેસ સાથે AAPના છૂટાછેડા બાદ જોર પકડી રહી છે આદિવાસી એકતા : કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું-"ચૈતર વસાવા સાથે અન્યાય થશે તો જનઆક્રોશ યાત્રા કાઢીશું"

કોંગ્રેસ સાથે AAPના છૂટાછેડા બાદ જોર પકડી રહી છે આદિવાસી એકતા
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jul 07, 2025, 10:00 AM IST

AAdivasi Ekta: ATVTની સમિતિમાં લાફાકાંડ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સમિતિના અધ્યક્ષે પોતાને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હોવાનો ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે. અને તે અંગેની પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, કોર્ટે પોલીસ રિમાંડ નામંજૂર કરતા ચૈતર વસાવાને મોટી રાહત મળી છે. ત્યારે હવે ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉતર્યા છે.  આ પહેલીવાર નથી કે આપના ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલ દોસ્તી નિભાવતા જોવા મળ્યા હોય. આ પહેલાં પણ બે અલગ-અલગ પાર્ટીના ધારાસભ્યો આદિવાસી એકતા મુદ્દે એક જોવા મળ્યાં છે. 

કેજરીવાલે કોંગ્રેસ સાથે છૂટાછેડા કરાવ્યાં, પણ ગુજરાતમાં જોર પકડી રહી છે આદિવાસી એકતા:
ઉલ્લેખનીય છેકે, આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે હાલમાં ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેરાત કરી હતીકે, હવે AAP અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નથી. આમ આદમી પાર્ટી હવે કોઈની સાથે ગઠબંધન કરશે નહીં અને એકલાં હાથે ચૂંટણી લડશે. આ રીતે કોંગ્રેસ સાથે છૂટાછેડા બાદ આદિવાસી એકતા મુદ્દે હવે ફરી એકવાર બન્ને પક્ષના ધારાસભ્યો એક થઈ ગયા છે. હવે વાત પાર્ટી પુરતી સિમિત રહી નથી. બલકે હવે આદિવાસી એકતાનો મુદ્દે જોર પકડી રહ્યો છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ખુલીને સામે આવીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે. એટલું જ નહીં અંનત પટેલે કોંગ્રેસ પાર્ટી શું કહેશે તેની પરવાહ કર્યા વિના ચૈતર વસાવા માટે જનઆક્રોશ યાત્રા કાઢવાની પણ તૈયારી દર્શાવી દીધી છે.

ચૈતર વસાવા મુદ્દે હવે AAPના સમર્થનમાં ઉતરી કોંગ્રેસ!
ધારાસભ્ય ચૈતર વસાવા વસાવાના સમર્થનમાં આવ્યા વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યુંછેકે, ભાજપ સરકારે સત્તાનો દૂરોપયોગ કરીને ગેરકાયદે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી છે. ભાજપ પાસે આવવા ઘણા ચીટરો છે જેમની ધરપકડ થતી નથી અને ધારાસભ્યની ધરપકડ કરવામાં આવે છે, આદિવાસી નેતાઓ અને ધારાસભ્યો ભાજપની કઠપૂતળી બની ગયા છે. બીજીવાર ટિકિટ ન મળે એવી બીક ના કારણે કંઈ પણ બોલતા નથી. પરંતુ જો ચૈતર વસાવા સાથે અન્યાય થશે તો અમે ન્યાય યાત્રા જેવા આંદોલન કરતાં પણ અટકીશું નહીં. આદિવાસી એકતા સંદર્ભે અમે ચૈતર વસાવા માટે જનઆક્રોશ યાત્રા કાઢીશું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર