Home International Camp Where Kasab Was Trained Destroyed

કસાબને ટ્રેનિંગ આપનાર કેમ્પ નેસ્તનાબૂદ : બોર્ડરથી 25 કિમી દૂર બનતા હતા ભારતને બરબાદ કરવાના ષડયંત્ર

કસાબને ટ્રેનિંગ આપનાર કેમ્પ નેસ્તનાબૂદ
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 05:45 AM IST

મોડી રાત્રે ઓપરેશન સિંદૂરને પાર પાડ્યા પછી ભારત તરફથી એક પછી એક વિગતો આપવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) સ્થિત આતંકવાદી કેમ્પોની વિગતો જાહેર કરી છે, જેને #OperationSindoor દરમિયાન નિશાન બનાવવામાં આવ્યા હતા.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video