Home Tech/Gadgets Best 10000mah Magsafe Powerbanks Fast Charging

સ્માર્ટફોન યુઝર્સ માટે ખુશખબર : MagSafe અને Quick Charge 3.0 સપોર્ટ વાળા 5 દમદાર 10,000mAh પાવરબેંક, વાયર વગર કરો ચાર્જ

સ્માર્ટફોન યુઝર્સ માટે ખુશખબર
Published by: OBS Bureau
| Last Updated: Mar 23, 2026, 09:30 PM IST

સ્માર્ટફોન યુઝર્સ માટે બેટરી બેકઅપ હંમેશા એક મોટી સમસ્યા રહ્યો છે, ખાસ કરીને જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ અથવા આખો દિવસ બહાર હોવ. આવા સમયે વાયર વાળા ચાર્જિંગના ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે હવે MagSafe ટેક્નોલોજી વાળા 10,000mAhના પાવરબેંક ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. આ પાવરબેંક કોઈપણ કેબલ વગર સીધા ફોનની પાછળ મેગ્નેટિક રીતે ચોંટી જાય છે અને ચાર્જિંગ શરૂ કરી દે છે.

ખાસ વાત એ છે કે હવે માર્કેટમાં આવા અનેક પાવરબેંક આવી ગયા છે જે ફાસ્ટ ચાર્જિંગ, કોમ્પેક્ટ ડિઝાઇન અને મલ્ટિપલ પોર્ટ્સ સાથે આવે છે, જેનાથી તમે એક સાથે વાયરલેસ અને વાયર્ડ બંને રીતે તમારા ડિવાઇસને ચાર્જ કરી શકો છો. અમે તમારા માટે માર્કેટમાં ઉપલબ્ધ 5 શ્રેષ્ઠ ઓપ્શન્સને શોર્ટલિસ્ટ કર્યા છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ...

boAt 10,000 mAh 22.5 W Wireless With MagSafe

લિસ્ટમાં પહેલો પાવરબેંક boAt કંપની તરફથી આવે છે. ફ્લિપકાર્ટ પર અત્યારે આ પાવરબેંક માત્ર 1,499 રૂપિયામાં મળી રહ્યો છે, જ્યારે તેની મૂળ કિંમત 4,499 રૂપિયા છે. આ પાવરબેંકમાં તમને 22.5 W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળી રહ્યો છે.

Elista 10,000 mAh Wired & Wireless With MagSafe

Elista કંપની તરફથી આવતો આ પાવરબેંક પણ ખૂબ જ શાનદાર છે જે અત્યારે ફ્લિપકાર્ટ પર ખૂબ જ સસ્તામાં મળી રહ્યો છે. અત્યારે આ પાવરબેંક માત્ર 1,299 રૂપિયામાં મળી રહ્યો છે, જ્યારે તેની મૂળ કિંમત 3,499 રૂપિયા છે. આ પાવરબેંકમાં ફાસ્ટ ચાર્જિંગ અને Quick Charge 3.0નો સપોર્ટ પણ મળી રહ્યો છે.

Ambrane Qi2 Magsafe Wireless 10,000mAh Powerbank

લિસ્ટમાં આગળનો Magsafe વાયરલેસ પાવરબેંક Ambraneનો છે જે અત્યારે એમેઝોન પર સસ્તામાં મળી રહ્યો છે. આમ તો આ પાવરબેંકની કિંમત 4,699 રૂપિયાથી શરૂ થાય છે પરંતુ અત્યારે તમે તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી માત્ર 1,899 રૂપિયામાં પોતાનો બનાવી શકો છો.

ZEBRONICS 10,000 mAh 22.5 W Wireless With MagSafe

જેબ્રોનિક્સ તરફથી આવતો આ પાવરબેંક પણ ખૂબ જ શાનદાર છે જ્યાં 22.5 W વાયરલેસ ચાર્જિંગ સાથે MagSafe મળી રહ્યું છે. આમ તો આ પાવરબેંકની કિંમત 4,499 રૂપિયાથી શરૂ થાય છે પરંતુ અત્યારે તમે તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી માત્ર 1,399 રૂપિયામાં ખરીદી શકો છો.

Portronics 10,000 mAh 20 W Wired & Wireless With MagSafe

લિસ્ટમાં છેલ્લો પાવરબેંક પોરટ્રોનિક્સ કંપની તરફથી આવે છે જેમાં તમને 20 W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ મળે છે, જ્યારે 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળી રહ્યો છે. આ પાવરબેંકની કિંમત આમ તો 2,999 રૂપિયા છે પરંતુ અત્યારે તમે તેને માત્ર 1,499 રૂપિયામાં ખરીદી શકો છો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી નથી હોતી: Googleનું આ ખાસ ટૂલ સેકન્ડોમાં ખોલશે જૂઠાણાની પોલ

સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી નથી હોતી

49 રૂપિયામાં જિંદગીભર Free ઇનકમિંગ કોલ: શું હજુ પણ મળી રહી છે આ સુવિધા? ક્યાં ખોવાઈ ગયા આ રિચાર્જ?

49 રૂપિયામાં જિંદગીભર Free ઇનકમિંગ કોલ

iPhone 17e અને iPhone 16 માંથી કયો ફોન ખરીદવો બેસ્ટ રહેશે?: જાણો કયો આઈફોનમાં છે દમદાર ફીચર્સ

iPhone 17e અને iPhone 16 માંથી કયો ફોન ખરીદવો બેસ્ટ રહેશે?

Samsung, Realme અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કયો ફોન આપશે દમદાર બેટરી અને શાનદાર કેમેરા

Samsung, Realme અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો બેસ્ટ?