અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાંથી મળેલ બ્લેક બોક્સ હવે અમેરિકા મોકલવામાં આવશે. એક અહેવાલ મુજબ, તેને વિશ્લેષણ માટે અમેરિકા મોકલવું પડી શકે છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, અકસ્માત પછી આગ લાગવાથી રેકોર્ડરને ભારે નુકસાન થયું છે. આ જ કારણ છે કે ભારતમાં તેનો ડેટા કાઢવો શક્ય નથી. અને એટલા માટે બ્લેક બોક્સને અમેરિકા મોકલવામાં આવશે.
હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહીં
જો કે એર ઇન્ડિયાએ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું.





