Home Agriculture Agriculture Shoking News For Farmers Of India Iffco Increase Price Of Fertilizer

ખેડૂતોને પડ્યા પર પાટુ : IFFCOએ ખાતરના ભાવમાં કર્યો અધધ...વધારો

ખેડૂતોને પડ્યા પર પાટુ
Published by: Offbeat Team
| Last Updated: Jan 18, 2025, 06:15 AM IST

એકતરફ વારંવાર પડતો કમોસમી વરસાદ, બીજી તરફ પાકમાં લાગતા રોગથી જગતનો તાત પહેલેથી પરેશાન હોય છે. ત્યારે આટલું બાકી હતું, તો IFFCOએ ખેડૂતોને 440 વોલ્ટનો ઝટકો આપ્યો છે. ઈફકોએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. NPKખાતરની 50 કિલોની એક ગુણ પર ઈફકોએ સીધો રૂ.250નો વધારો કર્યો છે.  વર્ષ 2025ના પ્રથમ મહિનામાં જ ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે.

IFFCOએ આપી ભાવવધારાની ભેટ

NPKખાતરનું ઉત્પાદન કરતી ઈફકોએ ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો છે. અત્યાર સુધી ખેડૂતોને NPKની 50 કિલોની એક ગુણ રૂ,1,470માં મળતી હતી, તેના પર રૂ. 250 વધારવામાં આવ્યા છે. મતલબ કે 50 કિલોની એક ગુણનો ભાવ હવે રૂ.1,720 થઈ ગયો છે.

ખેડૂતો પર ભારણ વધશે

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતો NPK ખાતરનો ઉપયોગ કરે છે. ઈફકોએ ભાવવધારો થતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર સીધો રૂ.20 કરોડનો બોજ વધશે, કારણકે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, જે માટે NPK ખાતર સૌથી વધારે ઉપયોગી છે. રાજ્યભરના ખેડૂતોના માથે અંદાજિત રૂ.350 કરોડનો ભાર વધશે.

ખાતરના ભાવ વધતા ખેડૂતો રોષમાં

ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ખાતરના ભાવમાં રાહત આપવાના બદલે ઝટકો આપવામાં આવી રહ્યો છે. ખાતરની જરૂરિયાત હોવાના સમયે જ ભાવવધારો કરીને ધરતીપુત્રોને હેરાન કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાના કારણે ખેડૂત દેવાના ડુંગર નીચે વધુ દબાશે. ખાતરના ભાવ વધવાના કારણે ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. એકતરફ ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, તેવામાં ખાતરમાં ભાવ વધારો થાય તે ખેડૂતોને બિલકુલ પરવડે તેમ નથી.

વિપક્ષના સરકાર પર પ્રહાર

કોંગ્રેસે સરકારને ખેડૂત વિરોધી ગણાવી.  કોંગ્રેસ નેતાઓના આરોપો મુજબ આ સરકારને ખેડૂતો ચૂંટણી સમયે જ દેખાય છે. જીતી ગયા બાદ ભાજપની સરકાર ખેડૂતોને ભૂલી જાય છે, અને ભાવવધારો કરીને તેમને હેરાન કરવાનું કામ કરે છે. ખેડૂતોની આવક બમણી કરવાના બદલે તેમને પાયમાલ કરવામાં આવ્યા છે.ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે, પરંતુ ખેડૂતોને સહાય ચૂકવાતી નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!: 40 દિવસમાં જ લાખોની કમાણી! જાણો કેવી રીતે બનશે નફાકારક

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!: પાણી ઓછું, જોખમ નહીં, નફો અનેકગણો! જાણો ખેતીના રહસ્યો અને ટિપ્સ

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો માટે સોનાની ખાણ!: કેળાની ખેતીથી લાખો કમાઓ! જાણો ખેતીના ગોલ્ડન રહસ્યો

ખેડૂતો માટે સોનાની ખાણ!

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!: ઘરે બેઠા થશે કમાવવાની ઉત્તમ તક! જાણો કેવી રીતે કરવી ખેતી

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

ખેડૂતો માટે નવી સોનેરી તક!: આ ચમત્કારિક ફળની ખેતી બનાવશે રાતારાત કરોડપતિ! જાણો ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે નવી સોનેરી તક!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

ખેડૂત મિત્રો માટે ખુશખબર!: આજે આવશે PM-Kisanનો 22મો હપ્તો, 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ

ખેડૂત મિત્રો માટે ખુશખબર!

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો: 10 ગામોની 6550 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી- મંત્રી અર્જુન મોઢવાડિયા

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો

ખેડૂતો માટે સુવર્ણ તક!: માર્ચમાં વાવો શાકભાજીની આ અદ્ભુત જાતો- ઉનાળામાં થશે પૈસાના ઢગલા! જાણો રેકોર્ડ કમાણીનું રહસ્ય!

ખેડૂતો માટે સુવર્ણ તક!

ખેડૂતો માટે જેકપોટ!: મકાઈની આ જાતો બનશે નોટો છાપવાનું મશીન! ટૂંકો સમય, મોટી ઉપજ, જાણો કમાણીનું રહસ્ય

ખેડૂતો માટે જેકપોટ!

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી: વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી

ખેડૂતો માટે સોનાની ખાણ!: દૂધીની આ જાતો બનાવશે માલામાલ! જાણો શા માટે ખૂબ ફાયદાકારક

ખેડૂતો માટે સોનાની ખાણ!

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી: યુરિયા-DAP ભાવમાં તીવ્ર ઉછાળો, ખેડૂતોની ચિંતા વધી

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ

Miracle Man: માત્ર 5 ચોપડી પાસ ‘મિરેકલ મેન’ દિપક પટેલે પશુપાલકોની આવક જબરદસ્ત વધારી દીધી! જાણો કેવી રીતે?

Miracle Man

Gardening Tips: શું તમારા છોડના પાંદડા સુકાય છે? ફૂલ નથી આવતાં? બદલાતા હવામાનમાં બગીચાને આ રીતે રાખો હર્યો-ભર્યો

Gardening Tips