Home Sports 8 Parameters And Unbeatable Records Know Before The World Cup Why Team India Is The Best

T20 માં ભારત ટીમનું વર્ચસ્વ! : 8 પેરામીટર્સ અને અજેય રેકોર્ડ્સ, વર્લ્ડ કપ પહેલા જાણો કેમ ટીમ ઇન્ડિયા છે સર્વશ્રેષ્ઠ

T20 માં ભારત ટીમનું વર્ચસ્વ!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 04, 2026, 09:51 AM IST

India's dominance in T20 : T20 વર્લ્ડ કપની દસમું એડિશન 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યજમાન છે, ત્યારે ક્રિકેટ જગતમાં ભારતની મજબૂતીની ચર્ચાઓ તેજ થઈ છે. હાલમાં પાકિસ્તાને ભારત સામે રમવાનો ઇનકાર કર્યો છે, જેની પાછળ ભલે રાજકીય કારણો હોય, પરંતુ ભારતનો દબદબો પણ એક મોટું પરિબળ છે. જાણો એવા 8 માપદંડો વિશે જેનાથી ખબર પડશે કે, ભારત અત્યારે દુનિયાની સૌથી ખતરનાક T20 ટીમ કેમ છે.

  1. ટાઇટલની રેસમાં મોખરે

    T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ - આ ત્રણેય ટીમોએ 2-2 વખત ટાઇટલ જીત્યા છે. ભારત અત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. જો આ વર્ષે ભારત જીતશે, તો તે 3 ટાઇટલ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની જશે. ખાસ વાત એ છે કે, ભારત સેમીફાઇનલ અને ફાઇનલમાં સતત સ્થાન મેળવીને પોતાની સાતત્યતા જાળવી રહ્યું છે.

  2. જીતની ટકાવારીમાં બાદશાહ

    માત્ર ટ્રોફી જ નહીં, પણ મેદાન પરના પર્ફોમન્સમાં પણ ભારતનો કોઈ તોડ નથી. T20 વર્લ્ડ કપમાં ભારતનો વિનિંગ રેશિયો 67.31% છે, જે તમામ ટીમોમાં સર્વોચ્ચ છે. ભારતે 52 માંથી 35 મેચ જીતી છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો પણ આ બાબતે ભારતથી પાછળ છે.

  3. ઓવરઓલ T20 ફોર્મેટમાં વર્ચસ્વ

    જો આપણે તમામ T20I મેચોની વાત કરીએ, તો ભારત એકમાત્ર એવી ટીમ છે જેને 60% થી વધુનો વિનિંગ રેટ જાળવી રાખ્યો છે. ભારતે 268 મેચોમાંથી 179 માં જીત મેળવી છે. પાકિસ્તાન (57.88%) અને ઓસ્ટ્રેલિયા (54.96%) ભારતની આસપાસ પણ નથી.

  4. વિદેશી ધરતી પર શાનદાર દેખાવ

    સામાન્ય રીતે ટીમો ઘરઆંગણે મજબૂત હોય છે, પરંતુ ભારતે વિદેશની ધરતી પર પણ મજબૂત પર્ફોમન્સ કર્યું છે. ભારતે વિદેશી મેદાનો પર 165 માંથી 109 મેચ જીતી છે જેમા ટીમ ઈન્ડિયાનો વિનિંગ રેશિયો (66.06%) છે. આ આંકડા દર્શાવે છે કે, પરિસ્થિતિ ગમે તે હોય, મેન ઇન બ્લુ આર્મી ગમે ત્યાં જીતવાની ક્ષમતા ધરાવે છે.

  5. ઘરઆંગણે અજેય

    આ વખતનો વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે અને હોમગ્રાઉન્ડ પર ભારતનો રેકોર્ડ શાનદાર છે. ભારતે ઘરેલું મેદાન પર 67.96% મેચ જીતી છે. પાકિસ્તાન આ મામલે ખૂબ નજીક છે, પરંતુ ભારત હજુ પણ પોઈન્ટ્સમાં આગળ છે. ઘરની પ્રેક્ષકોની ભીડ ભારત માટે 12 મા ખેલાડીની ભૂમિકા ભજવશે.

  6. રનનો પહાડ બનાવવાની ક્ષમતા

    મોર્ડન ડે T20 ક્રિકેટમાં 200+ રન બનાવવા એ પાવરફુલ બેટિંગની નિશાની છે. ભારત અત્યાર સુધીમાં સૌથી વધુ 200+ રન 46 વખત બનાવી ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે, દુનિયાની અન્ય કોઈ પણ ટીમ 30 વખત પણ આ આંકડો વટાવી શકી નથી. આ ભારતની 'પાવર હિટિંગ' દર્શાવે છે. અને માત્ર 200+ રન જ નહીં પણ 250+ રનમાં પણ ભારત સૌથી ઉપર આવે છે. ભારતે અત્યાર સુધી 4 વખત 250+ રન ફટકાર્યા છે.

  7. મુશ્કેલ ટાર્ગેટને ચેઝ કરવો

    મોટો સ્કોર બનાવવો સહેલો છે, પણ તેને ચેઝ કરવો મુશ્કેલ હોય છે. ભારત 200+ ના ટાર્ગેટને 8 વખત સફળતાપૂર્વક ચેઝ કરી ચૂક્યું છે. સ્કોરબોર્ડનું પ્રેશર હોવા છતાં ભારતની બેટિંગ લાઇન-અપ શાંત રહીને જીત અપાવવામાં એક્સપર્ટ છે.

  8. સેન્ચુરીઓનો રેકોર્ડ

    વ્યક્તિગત પર્ફોમન્સની વાત કરીએ તો ભારતીય બેટ્સમેનોએ T20I માં કુલ 46 સેન્ચુરી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ માત્ર 13-13 સેન્ચુરીઓ જ બનાવી શક્યા છે. ભલે વર્લ્ડ કપમાં સેન્ચુરીઓની સંખ્યા ઓછી હોય, પણ એકંદરે ભારતીય ખેલાડીઓ મેચ વિનિંગ ઇનિંગ્સ રમવામાં અવ્વલ છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ સેન્ચુરી ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે 2-2 સેન્ચુરી ફટકારી છે.

શું ભારત ઇતિહાસ રચશે?

તમામ 8 પેરામીટર્સનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે, 7 માપદંડોમાં ભારત દુનિયામાં નંબર-1 છે. જો ભારત આ આગામી વર્લ્ડ કપ જીતી લેશે, તો તે ઓફિશિયલ રીતે ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં વિશ્વની 'સૌથી મજબૂત ટીમ' તરીકે સ્થાપિત થઈ જશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે