Home Business 700 People Laid Off Threatened Case Filed Against It Giant In Labour Ministry Know The Whole Matter

આ કંપનીએ કાઢી મૂક્યા 700 કર્મચારી? : 700 લોકોની છંટણી...ડરાવ્યા-ધમકાવ્યા! IT દિગ્ગજ પર શ્રમ મંત્રાલયમાં કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો?

આ કંપનીએ કાઢી મૂક્યા 700 કર્મચારી?
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2025, 01:42 PM IST

Infosys Job Cuts:  નેસેન્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઈઝ સીનેટ એટલે NITES એ ઈન્ફોસિસ વિરુદ્ધ શ્રમ મંત્રાલયમાં ફોર્મલ કમ્પ્લેટ ફાઈલ કરાવી છે, જેમાં ગેરકાયેદસર છંટણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. NITES દાવો કરે છે કે આ શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે. શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાને સુપરત કરવામાં આવેલી આ ફરિયાદમાં NITESએ આરોપ મૂક્યો છે કે ઇન્ફોસિસે તાજેતરમાં જ કેમ્પસમાં જોડાનારા ભરતીઓને બરતરફ કરી હતી, જેમને ઑફર લેટર્સ મળવા છતાં કંપનીમાં જોડાવામાં બે વર્ષનો વિલંબ થયો હતો. બીજી તરફ કંપનીએ છટણીનું કારણ આંતરિક મૂલ્યાંકન કાર્યક્રમમાં નિષ્ફળતાને ટાંક્યું છે.

ભરતીને બળજબરીથી નોકરીમાંથી હટાવ્યા
NITESના વકીલ અને પ્રમુખ હરપ્રીત સિંહ સલુજાએ શ્રમ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અમને અસરગ્રસ્ત કર્મચારીઓ તરફથી ઘણી ફરિયાદો મળી છે, જે દર્શાવે છે કે ઇન્ફોસિસ લિમિટેડે તાજેતરમાં સામેલ કરાયેલા કેમ્પસ ભરતીઓને બળજબરીથી કાઢી મૂક્યા છે. સંસ્થાનું માનવું છે કે ઈન્ફોસિસની આ કાર્યવાહી આઈટી ઈન્ડસ્ટ્રી માટે ખતરનાક છે, જેના કારણે અન્ય કંપનીઓ પણ આવું કરી શકે છે. સંગઠને તેની ફરિયાદ સાથે કર્મચારીઓની ફરિયાદની નકલો પણ જોડી દીધી છે.

NITES એ કેન્દ્રીય શ્રમ મંત્રાલય સમક્ષ રાખી 3 માંગણી
ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947ના ઉલ્લંઘન માટે NITES એ ઈન્ફોસિસ વિરુદ્ધ સખત શિક્ષાત્મક કાર્યવાહી અને મામલાની તપાસની માંગ કરી છે.
સંસ્થાએ કાયદાકીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ છટણી પર રોક લગાવવાની માંગ કરી છે.
એટલું જ નહીં, NITES એ તમામ બરતરફ કરાયેલા કર્મચારીઓને વળતર સાથે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.

ઇન્ફોસિસે છૂટા કર્યા 700 કર્મચારી?
બીજી તરફ, ઈન્ફોસિસે NITESના 700 કર્મચારીઓને છટણી કરવાના દાવાને નકારી કાઢ્યો છે. એટલું જ નહીં આઈટી જાયન્ટનું કહેવું છે કે આ સંખ્યા 350થી ઓછી છે. કંપનીએ તેને પરસ્પર અલગતા ગણાવ્યું અને સ્પષ્ટ કર્યું કે કર્મચારી ત્રણ પ્રયાસો પછી પણ આંતરિક મૂલ્યાંકન પાસ કરી શક્યા નથી. જ્યારે NITES એ પણ આરોપ લગાવ્યો છે કે ઇન્ફોસિસે પણ કર્મચારીઓને ધમકાવવાની અને ડરાવવાની રણનીતિ અપનાવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!: Zomato એ પ્લેટફોર્મ ફીમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો હવે કેટલો લાગશે ચાર્જ

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!

Closing Bell: સેન્સેક્સ 326 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,100ની ઉપર બંધ; IT અને મેટલ શેરોમાં તેજીનો કરંટ

Closing Bell

Premium Petrol Price Hike in India: જેનો ડર હતો એ જ થયું; ભારતના પેટ્રોલ પર પડી ઈરાન, ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર

Premium Petrol Price Hike in India

Gold Silver Price Today 20 March 2026: લગ્નસરા પૂર્વે સોના-ચાંદીના ભાવ થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 20 March 2026

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક

Petrol Diesel Price Today: ગુજરાત સહિત દેશના મોટા શહેરોમાં આજે ડીઝલનો શું છે ભાવ? જુઓ આખું લિસ્ટ

Petrol Diesel Price Today

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?

HDFC Bank Crisis: HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું સનસનાટીભર્યા રાજીનામા બાદ શેર 5% તૂટ્યો, જાણો કોણ સંભાળશે કમાન?

HDFC Bank Crisis

Gold Silver Price Today 19 March 2026: આજે ફરી ઘટ્યા સોના-ચાંદીના ભાવ, લગ્નસરાની ખરીદી માટે શ્રેષ્ઠ તક, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 19 March 2026

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચની ડેડલાઇન વધી, હવે આ તારીખ સુધી આપી શકાશે સૂચનો

8th Pay Commission

Stock Market Crash: શેરબજારમાં બ્લૅક થર્સ ડે! માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 2,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

Stock Market Crash

Petrol Diesel Price Today: ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છતાં આજે સ્થિર રહ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો મુંબઈ-દિલ્હી સહિત ગુજરાતના શહેરોમાં શું છે સ્થિતિ

Petrol Diesel Price Today

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ: સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળ્યો, 197 પોઈન્ટ ઉપર બંધ થયો નિફ્ટી

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ

તગડી કમાણીની તક: શેરમાર્કેટમાં બૂમ પડાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, જાણો મુકેશ અંબાણી ક્યારે લાવી રહ્યાં છે Jio નો IPO

તગડી કમાણીની તક

Gold Silver Price Today 18 March 2026: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 18 March 2026