Home Tech/Gadgets Youtube To Change Ads Placement Policy On Videos This Thing Will Change From May

YouTube પર થશે મોટા ફેરફાર : Ads અંગે કંપનીનો મોટો નિર્ણય

YouTube પર થશે મોટા ફેરફાર
Published by: Offbeat Team
| Last Updated: Feb 28, 2025, 03:50 AM IST

ટૂંક સમયમાં જ યુટ્યૂબ પર એક મોટો ફેરફાર જોવા મળશે. કંપની હવે તેની એડ્સ અંગે મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આ પછી યુટ્યૂબ પર વીડિયો જોવાનો અનુભવ ખૂબ જ સારો રહેશે. નવા ફેરફારો 12 મેથી અમલમાં આવશે. આનાથી માત્ર વ્યૂઅર્સના અનુભવમાં જ સુધારો નહીં થાય, પરંતુ ક્રિએટર્સને તેમની આવકમાં વધારો કરવાની પણ તક મળશે.

નેચરલ બ્રેકપૉઇન્ટ પર દેખાતી એડ્સ
યુટ્યૂબે કહ્યું છે કે મે મહિનાથી, જાહેરાતો દર્શકોના વિડિયોના નેચરલ બ્રેકપોઇન્ટ પર દેખાશે. આનો અર્થ એ છે કે જાહેરાતો હમણાં જેવી રીતે વિડિયોની મધ્યમાં ક્યાંરેય પણ દેખાવાનું શરૂ થઈ જાય છે તેવું હવે નહીં થાય.

આ કારણે થયો છે ફેરફાર
યુટ્યૂબના જણાવ્યા અનુસાર આ ફેરફાર વીડિયો જોવાના અનુભવને સુધારવા માટે કરવામાં આવી રહ્યો છે. કંપનીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેને વધુ વ્યૂઝ મળશે અને ક્રિએટર્સ માટે વધુ સારી આવક થશે. આ ફેરફાર, જે મે મહિનામાં આવશે, તે જૂના વીડિયો પર લાગુ થશે. કંપનીએ કહ્યું છે કે તે જૂના વીડિયો પર પણ મિડ-રોલ જાહેરાતોને એડજસ્ટ કરશે. જે ક્રિએટર્સ જાહેરાતોની પ્લેસમેન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે તેઓ યુટ્યૂબ સ્ટુડિયોમાં જઈ શકે છે અને 12 મે પહેલાં નાપસંદ કરી શકે છે.

યુટ્યુબ ક્રિએટર્સને મદદ કરશે
યુટ્યૂબ સમગ્ર પ્રક્રિયામાં ક્રિએટર્સને મદદ કરશે. કંપની મિડ-રોલ એડ્સના કિસ્સામાં મેન્યુઅલ અને ઓટોમેટિક મોડ્સને મિક્સ કરવાની ભલામણ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરનારા ક્રિએટર્સ માત્ર મેન્યુઅલ પ્લેસમેન્ટ પર આધાર રાખનારાઓ કરતાં 5 ટકા વધુ કમાણી કરશે. આ ઉપરાંત યુટ્યૂબ ક્રિએટર્સ માટે એક ટૂલ પણ લાવ્યું છે. આ ટૂલ ક્રિએટર્સને સમજવામાં મદદ કરશે કે તેમની જાહેરાત પ્લેસમેન્ટ કેવી રીતે જોવાના અનુભવને અસર કરી રહી છે. આ ટૂલ ક્રિએટર્સને પ્લેસમેન્ટ અંગે સૂચનો પણ આપશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!