Home Utilities Worlds Costliest Watch

અંબાણી પાસે પણ નહીં હયો આ ઘડિયાળ : કિંમત જાણશો તો ચક્કર આવી જશે

અંબાણી પાસે પણ નહીં હયો આ ઘડિયાળ
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 08:03 AM IST

લક્ઝરી ગાડી અને આલીશાન ઘરની જેમ જ લક્ઝરી ઘડિયાળો પણ એટલી મોંઘી હોય છે જેની કિંમત જાણીને તમને થશે કે ઘડિયાળો આટલી મોંઘી હોઈ શકે ખરી. આજે અમે આપને દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ બતાવીશું જે ખરેખર દુલર્ભ છે. આ ઘડિયાળનું નામ છે ગ્રાફ ડાયમંડ્સ હેલુસિનેશન.



ગ્રાફ ડાયમંડ્સ હેલુસિનેશન વૉચમાં બેસ્ટ ક્વોલિટીના 110 કેરેટના હીરા જડેલા છે. જે ગુલાબી, લીલા, પીળા અને વાદળી રંગના છે.



કિંમત આપને ચોંકાવી દેશે
આ વૉચની કિંમત 55 મિલિયન ડોલર છે એટલે લગભગ 466 કરોડ રૂપિયા. આ વૉચ ખરેખર કલા, જ્વેલરી તેમજ લક્ઝરીનું એક મિશ્રણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now