Home Sports Will Mahendra Singh Dhoni Retire From Ipl

શું IPLમાંથી સન્યાસ લેશે મહેન્દ્ર સિંહ ધોની? : રાજસ્થાનના આ ખેલાડી પર દાવ લગાવવાની તૈયારી કરી રહ્યું છે CSK

શું IPLમાંથી સન્યાસ લેશે મહેન્દ્ર સિંહ ધોની?
Published by: Offbeat Team
| Last Updated: Jul 01, 2025, 01:01 PM IST

Will Mahendra Singh Dhoni retire from IPL: કરોડો ક્રિકેટ ચાહકોનો મનગમતો સિતારો હવે નહીં દેખાય મેદાનમાં? શું હવે ક્રિકેટના શોર્ટ ફોર્મેટમાં પણ નહીં જોવા મળે થાલા? અમે વાત કરી રહ્યાં છીએ મહેન્દ્ર સિંહ ધોનીની. એવી ચર્ચા વહેતી થઈ છેકે, એમએસ ધોની હવે આઈપીએલમાંથી સન્યાસ લેવાની તૈયારીમાં છે. જ્યારે બીજી તરફ ધોનીની આઈપીએલની ટીમ પોતાની ટીમમાં રાજસ્થાનના એક ખેલાડીને સામેલ કરવા આતુર બની છે.

ક્રિકેટની દુનિયામાં હાલ એવી ચર્ચા છેકે, ધોની આઈપીએલમાંથી નિવૃત્તિ લેશે. ત્યારે સીએસકે રાજસ્થાનના આ ખેલાડી પર દાવ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025 સીઝન માટે ₹18 કરોડમાં રિટેન કર્યો હતો. સીએસકેએ રુતુરાજ ગાયકવાડને પણ એટલી જ રકમમાં રિટેન કર્યો છે, તેથી એવું માનવામાં આવે છે કે જો ટ્રેડ થાય છે, તો તે સમાન ડીલ હોઈ શકે છે.

આઈપીએલ 2026 સીઝન પહેલા ટૂંક સમયમાં ટ્રેડિંગ વિન્ડો ખુલવા જઈ રહી છે. દરમિયાન, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) રાજસ્થાન રોયલ્સ (આરઆર) ના કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન પર નજર રાખી રહી છે. જોકે બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે હજુ સુધી કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી, પરંતુ CSKના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે તેઓ સેમસનને તેમની ટીમમાં સમાવવામાં રસ ધરાવે છે. આ ચર્ચા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે CSKના કેપ્ટન એમએસ ધોનીની આગામી સિઝનમાં રમવાની આશા હજુ સ્પષ્ટ નથી.

CSKએ રસ દર્શાવ્યો:
ક્રિકબઝ સાથે વાત કરતા, CSKના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'અમને ચોક્કસપણે સંજુમાં રસ છે. તે એક ભારતીય બેટ્સમેન છે, જે કીપર અને ઓપનર પણ છે. જો તે ઉપલબ્ધ થશે, તો અમે ચોક્કસપણે તેને અમારી ટીમમાં સમાવવાના વિકલ્પ પર વિચાર કરીશું.' જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વેપાર કયા ખેલાડીના બદલામાં થશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે