Home National-International Who Will Be The New Cm Of Bihar After Nitish Kumar These 5 Names Are In The Chief Ministers Race

નીતીશ કુમાર બાદ કોણ હશે બિહારના નવા CM? : મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે આ 5 નામ

નીતીશ કુમાર બાદ કોણ હશે બિહારના નવા CM?
Published by: Offbeat Team
| Last Updated: Mar 05, 2026, 07:33 AM IST

Who will next Chief Minister of Bihar: બિહારના રાજકારણમાં હોળીના પર્વે મોટો હડકંપ મચ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની એક ટ્વીટે લાખો કાર્યકરોમાં ચિંતા ઉભી કરી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતે રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે જો નીતીશ કુમાર રાજ્યસભાના રસ્તે દિલ્હી જવાના હોય તો બિહારની કમાન કોણ સંભાળશે અને કોણ બનશે બિહારના નવા મુખ્યમંત્રી આ સવાલ સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો છે.

એક સવાલ એ પણ થાય છેકે, શું હવે બિહારના આગામી સીએમ ભાજપમાંથી હશે? બીજી તરફ નીતીશ કુમારના પુત્રને પણ બિહારમાં ડેપ્યુટી સીએમ નું પદ મળે એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. હાલ આ ચર્ચાઓને કારણે બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરનાં સંકેતો મળી રહ્યાં છે. નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જાય તો મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને અલગ અલગ અટકળો વહેતી થઈ છે.

બિહારના રાજકારણમાં હોળીના તહેવાર વચ્ચે જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સત્તાનું સમીકરણ બદલાવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે. જેડીયુ (JDU) ના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે બિહારનું રાજકારણ છોડીને દિલ્હી તરફ પ્રયાણ કરી શકે છે. સીએમનું પદ છોડીને નીતીશ કુમાર હવે રાજ્યસભામાં એન્ટ્રી કરે તેવી સંભાવના પ્રબળ બની છે. પોતે ખુરશી છોડીને પોતાના પુત્રને રાજકીય વારસો આપવા નીતીશ કુમાર પ્રયાસ કરી રહ્યાં હોય તે પણ સ્પષ્ટ થાય છે.

નીતીશ કુમાર રાજ્યસભામાં જશે?

લાંબા સમયથી બિહારની કમાન સંભાળનારા નીતીશ કુમાર હવે રાજ્યસભાના માર્ગે દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો છે. જોકે, આ નિર્ણયથી જેડીયુના કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને કેટલાંક સ્તરે વિરોધ પણ શરૂ થયો છે. નીતીશ કુમારના દિલ્હી જવાના નિર્ણયની સાથે જ બિહારમાં 'નવા મુખ્યમંત્રી કોણ?' તે પ્રશ્ન સૌથી મોટો બની ગયો છે.

શું મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જશે?

બિહાર વિધાનસભામાં અત્યારે NDA ગઠબંધન પાસે 202 બેઠકોનું મજબૂત સંખ્યાબળ છે, જેમાં:

BJP: 89 બેઠકો

JDU: 85 બેઠકો

LJP (RV): 19 બેઠકો

HAM: 5 બેઠકો

RLM: 4 બેઠકો

નવા સમીકરણો મુજબ, જો નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ ત્યાગે તો મુખ્યમંત્રી પદ ભાજપને ફાળવવામાં આવી શકે છે. બદલામાં જેડીયુ (JDU) ને બે ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે. અત્યાર સુધી ભાજપ પાસે ડેપ્યુટી સીએમ પદ હતું, પરંતુ હવે સત્તાની ફોર્મ્યુલા ઉલટાઈ શકે તેમ છે.

મુખ્યમંત્રીની રેસમાં આ 5 ચહેરાઓ સૌથી આગળઃ

બિહારના નવા મુખિયા બનવા માટે ભાજપ અને ગઠબંધન સ્તરે પાંચ નામો પર મંથન ચાલી રહ્યું છે, જેમાં બે નામ સૌથી મજબૂત માનવામાં આવે છે:

નિત્યાનંદ રાય: ભાજપ હાઈકમાન્ડના અત્યંત વિશ્વાસુ ગણાતા નિત્યાનંદ રાય આ રેસમાં સૌથી આગળ છે. ચૂંટણીમાં ટિકિટ ફાળવણી અને સાથી પક્ષો સાથેના તાલમેલમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે.

સમ્રાટ ચૌધરી: વર્તમાન ડેપ્યુટી સીએમ અને બિહારના ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. પક્ષમાં તેમનું કદ સતત વધી રહ્યું છે.

કોણ બનશે બિહારના નવા મુખ્યમંત્રી? આ પાંચ નામો સૌથી વધુ ચર્ચામાંઃ

1) Samrat Chaudhary

2) Nityanand Rai

3) Vijay Sinha

4) Dilip Jaiswal

5) Sanjeev Chaurasia

હોળીના પર્વે બિહારના રાજકારણમાં આવેલો આ વળાંક આગામી દિવસોમાં દેશના રાજકારણ પર પણ મોટી અસર કરી શકે છે. નીતીશ કુમારનું દિલ્હી ગમન અને ભાજપના સીએમની વરણી બિહારમાં નવા યુગની શરૂઆત કરી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"માત્ર યુદ્ધથી કંઈ ઉકેલાશે નહીં...": US-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન

"માત્ર યુદ્ધથી કંઈ ઉકેલાશે નહીં..."

‘મદદની જરૂર હોય તો મને DM કરો’: યુદ્ધના તણાવ વચ્ચે દુબઈમાં ફસાયેલા મુસાફરો માટે Sonu Sood આશાનું કિરણ!

‘મદદની જરૂર હોય તો મને DM કરો’

બાબા વેંગાની વધુ એક ડરામણી ભવિષ્યવાણી સાચી પડી!: 2026માં વિશ્વ યુદ્ધના એંધાણ, જાણો હવે શું થશે!

બાબા વેંગાની વધુ એક ડરામણી ભવિષ્યવાણી સાચી પડી!

OMG!: મહિલાએ બંધ રૂમમાં 'અસલી' સાપો સાથે રમી સાપ-સીડી, પાસો ફેંકતા જ જીવતા સાપ ઉછળવા લાગ્યા!

OMG!

World War 3 Alert?: અમેરિકાનું ખતરનાક મિસાઈલ 'મિનિટમેન-III'નું પરીક્ષણ, એક ઝાટકે આખેઆખા દેશોને નકશા પરથી સાફ કરવાની ક્ષમતા!

World War 3 Alert?

બિહારના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત: શું નીતિશ કુમાર CM પદ છોડી રાજ્યસભામાં જશે? પુત્ર નિશાંતની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચા

બિહારના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત

Petrol-Diesel Price Today: મોંઘવારીમાં રાહત કે આંચકો? જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

Petrol-Diesel Price Today

ગરમી કે વરસાદ?: ભારતમાં મિશ્ર ઋતુનો માહોલ, જાણો આગામી 48 કલાકમાં દેશભરમાં હવામાન કેવું રહેશે

ગરમી કે વરસાદ?

US સબમરીનના ટોર્પિડો હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: 87 ખલાસીઓના મોત, 100થી વધુ ગુમ

US સબમરીનના ટોર્પિડો હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું
Play Video

ભારતની અનોખી જનજાતિ: જ્યાં ભેંસને માનવામાં આવે છે 'ભગવાન', એક જ સ્ત્રી સાથે લગ્ન કરતા તમામ ભાઈઓ!

ભારતની અનોખી જનજાતિ

Magic Road: દુનિયાનો એકમાત્ર એવો રસ્તો જ્યાં તમારે ચાલવાની જરૂર નથી, રસ્તો પોતે તમને મંજિલ સુધી પહોંચાડશે!

Magic Road

World's Smallest Dinosaur: આર્જેન્ટિનામાં મળ્યું પોપટ જેવડું ડાયનોસોર! વજન માત્ર 1 કિલો, જાણો વૈજ્ઞાનિકો કેમ છે અચંબામાં?

World's Smallest Dinosaur

આ 7 દેશોમાં પણ રમાય છે હોળી જેવા રંગબેરંગી અને મનોરંજક તહેવાર!: ક્યાંક ટામેટા તો ક્યાંક વાઇનથી થાય છે ઉજવણી

આ 7 દેશોમાં પણ રમાય છે હોળી જેવા રંગબેરંગી અને મનોરંજક તહેવાર!

Holi 2026: આ દેશમાં 1, 2 નહીં 8 દિવસ સુધી રમાય છે હોળી! જાણો ભારત સાથેનું ખાસ કનેક્શન

Holi 2026

World Shortest Train: માત્ર 90 મીટરનો ટ્રેક અને 1 મિનિટની મુસાફરી! જાણો દુનિયાની સૌથી ટૂંકી ટ્રેન ટ્રેકનો રોમાંચક ઇતિહાસ

World Shortest Train

ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ છતાં કેવી રીતે વાયરલ થાય છે વીડિયો?: જાણો આધુનિક ટેકનોલોજી અને જાસૂસીનું આખું ગણિત

ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ છતાં કેવી રીતે વાયરલ થાય છે વીડિયો?

હોર્મુઝ સ્ટેટમાં અવરોધ સર્જાતા ભારતમાં તેલ સંકટની આશંકા: જાણો આ માર્ગ બંધ થવાથી દેશ પર શું થશે અસર

હોર્મુઝ સ્ટેટમાં અવરોધ સર્જાતા ભારતમાં તેલ સંકટની આશંકા

ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ: જાણો કેમ વિદ્યાર્થીઓ પસંદ કરે છે આ દેશ?

ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ

ઈરાનમાં સર્જાયેલી અસ્થિરતાથી ચાબહાર પ્રોજેક્ટ પર સંકટ?: જાણો ભારતે અત્યાર સુધી કેટલા કરોડનું કર્યું છે રોકાણ

ઈરાનમાં સર્જાયેલી અસ્થિરતાથી ચાબહાર પ્રોજેક્ટ પર સંકટ?