Home Sports Who Are The Most Expensive Players In The Ipl Auction See The Complete List

IPL ઓક્શનના સૌથી મોંઘા ખેલાડીઓ કોણ? : દર વર્ષે રેકોર્ડ બ્રેક કમાણી, Dhoni થી Pant સુધીની સફર!

IPL ઓક્શનના સૌથી મોંઘા ખેલાડીઓ કોણ?
Published by: Offbeat Team
| Last Updated: Dec 10, 2025, 09:47 AM IST

Most Expensive Player In Every IPL Auction: 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી IPL ઓક્શનમાં કુલ 350 ક્રિકેટરો હરાજીમાં ઉતરશે, જેમાં 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. દર વખતનીજેમ, આ વખતે પણ ઘણા ખેલાડીઓનું નસીબ બદલાવાનું નક્કી છે. હાલમાં ODI નિવૃત્તિમાંથી પરત ફરેલા સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને ipl 2026 ની લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની બેઝ પ્રાઈસ ₹1 કરોડ છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથનો પણ સમાવેશ થાય છે, જેની બેઝ પ્રાઈસ ₹2 કરોડ છે. સ્ટીવ સ્મિથ છેલ્લે 2021 માં IPL રમ્યો હતો. આ IPL માં કેમેરોન ગ્રીન જેવા ખેલાડીઓ મોટો ડ્રો બની શકે છે. દર વખતની જેમ, આ વખતે પણ IPL ઓક્શનમાં એક એવો ખેલાડી હશે જે લાખો રૂપિયાની કમાણી કરશે. છેલ્લા ઓક્શનમાં, ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. દરેક IPL ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડીઓની લિસ્ટ વિશેની માહિતી જાણો.

દરેક IPL ઓક્શનમાં આ ખેલાડીઓ સૌથી મોંઘા રહ્યા:

IPL 2008 - એમએસ ધોની

ધોનીને CSK દ્વારા ₹6 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને તે સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો.

IPL 2009 - કેવિન પીટરસન, એન્ડ્રુ ફ્લિન્ટોફ

પીટરસન અને ફ્લિન્ટોફને RCB અને CSK એ અનુક્રમે ₹7.55 કરોડમાં ખરીદ્યા હતા.

IPL 2010 - શેન બોન્ડ, કિરોન પોલાર્ડ

બોન્ડ અને પોલાર્ડને KKR અને MI દ્વારા ₹4.8 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા.

IPL 2011: ગૌતમ ગંભીર

KKR એ ગંભીરને ₹11.04 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

IPL 2012: રવિન્દ્ર જાડેજા

જાડેજાને CSK એ ₹12.8 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2013: ગ્લેન મેક્સવેલ

MI એ મેક્સવેલને ₹6.3 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2014: યુવરાજ સિંહ

RCB એ યુવરાજ સિંહને ₹14 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2015: યુવરાજ સિંહ

DC દ્વારા 16 કરોડમાં ખરીદ્યો હતો અને યુવરાજ સિંહ ફરીથી સૌથી મોંઘો ખેલાડી બન્યો.

IPL 2016: શેન વોટ્સન

RCB એ વોટ્સનને ₹9.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2017: બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે ₹14.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2018: બેન સ્ટોક્સ

RR એ સ્ટોક્સને ₹12.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2019: જયદેવ ઉનડકટ, વરુણ ચક્રવર્તી

ઉનડકટ અને વરુણને RR અને KKR એ ₹8.4 કરોડમાં ખરીદ્યા હતા.

IPL 2020: પેટ કમિન્સ

પેટ કમિન્સને KKR એ ₹15.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2021: ક્રિસ મોરિસ

મોરિસને RR એ ₹16.25 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2022: ઈશાન કિશન

MI એ ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2023: સેમ કુરન

PBKS એ સેમ કુરનને ₹18.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2024: મિશેલ સ્ટાર્ક

મિશેલ સ્ટાર્કને KKR દ્વારા ₹24.75 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2024 2025: ઋષભ પંત

LSG દ્વારા 27 કરોડ રૂપિયા ચૂકવ્યા બાદ પંતે ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?