Home Automobile Which Suv Has The Best Features Among Citroen Basalt And Kia Sonet Know In Detail

Citroen Basalt અને Kia Sonet માંથી કઈ SUV માં શાનદાર ફીચર્સ? : જાણો બંને કારના એન્જિન અને કિંમત વિશેની માહિતી

Citroen Basalt અને Kia Sonet માંથી કઈ SUV માં શાનદાર ફીચર્સ?
Published by: Offbeat Team
| Last Updated: Dec 19, 2025, 06:00 AM IST

Which car is better value for money between Citroen Basalt and Kia Sonet: ભારતીય કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં સ્પર્ધા પહેલા કરતાં વધુ તીવ્ર બની છે. Citroen Basalt Coupe SUV સીધી Kia Sonet સાથે કોમ્પિટિશન કરે છે. બંને SUV તેમની આકર્ષક ડિઝાઇન, પાવરફૂલ એન્જિન અને મોર્ડન ફીચર્સને કારણે ગ્રાહકોમાં લોકપ્રિય છે. જો તમે આમાંથી કોઈ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો કે, કઈ કાર વેલ્યુ-ફોર-મની છે.

ફીચર્સમાં કઈ કાર આગળ

Citroen Basalt આરામ અને ટેકનોલોજીનું સારું કોમ્બિનેશન આપે છે. તેમાં મોટી ટચસ્ક્રીન સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને આરામદાયક સીટ્સ છે. તેની બૂટ સ્પેસ પણ ઘણી મોટી છે, જે તેને પરિવારો અને લાંબી મુસાફરી માટે ફાયદાકારક બનાવે છે. ઓટો ક્લાઇમેટ કંટ્રોલ અને રીઅર AC વેન્ટ્સ જેવા ફીચર્સ તેને આરામદાયક SUV બનાવે છે. Kia Sonet ને ફીચર્સ દ્રષ્ટિએ તેના સેગમેન્ટમાં સૌથી મજબૂત SUV માંની એક માનવામાં આવે છે. તે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ સીટ્સ, સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ અને ઘણી સ્માર્ટ ટેકનોલોજી ફીચર્સ આપે છે. આ ફીચર્સ Sonet ને રોજિંદા ઉપયોગમાં વધુ પ્રીમિયમ બનાવે છે.

એન્જિન અને ડ્રાઇવિંગ

Citroen Basalt બે પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે ઓફર કરવામાં આવે છે. તેનું એન્જિન સરળ ડ્રાઇવ અને સારી માઇલેજ આપે છે. તેનું સસ્પેન્શન સોફ્ટ છે, જે ઉબડખાબડ રસ્તાઓ પર પણ આરામદાયક સવારી આપે છે. Kia Sonet વધુ એન્જિન ઓપ્શન આપે છે. તે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન તેમજ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પ્રદાન કરે છે.

સેફટીમાં કઈ કાર શાનદાર

Citroen Basalt માં 6 એરબેગ્સ, સ્ટેબિલિટી કંટ્રોલ અને અન્ય આવશ્યક સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને વધુ સેફ બનાવે છે. Kia Sonet સેફટીમાં ADAS, 360-ડિગ્રી કેમેરા અને બ્લાઇન્ડ-વ્યૂ મોનિટર જેવા એડવાન્સ સેફટી ફીચર્સ મળે છે, જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવે છે.

કિંમત અને વેલ્યુ-ફોર-મની

Citroen Basalt અને Kia Sonet ની કિંમત લગભગ સરખી છે. Citroen Basalt ની કિંમત 7.95 લાખથી 13.10 લાખ સુધીની છે. જ્યારે Kia Sonet ની કિંમત 7.30 લાખથી 14.09 લાખ સુધીની છે. નોંધનીય છે કે, આ કિંમત અમદાવાદના માર્કેટ વેલ્યુ પ્રમાણેની એક્સશોરૂમ કિંમત છે, આ બંને કારની કિંમત અલગ શહેર અને રાજ્યમાં અલગ-અલગ હોઇ શકે છે. Basalt એવા લોકો માટે છે, જે ડિઝાઇન અને આરામદાયક ડ્રાઇવ ઇચ્છે છે. Kia Sonet વધુ એન્જિન ઓપ્શન, ફીચર્સ અને સેફટી ફીચર્સ આપે છે, જે તેને વધુ મૂલ્યવાન SUV બનાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?