Home Tech/Gadgets Whatsapp Support Ending On 20 Phones From January 2025

WhatsApp Support Ending : 1 જાન્યુઆરીથી આ 20 સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, તમારો ફોન નથીને આ લીસ્ટમાં

WhatsApp Support Ending
Published by: Offbeat Team
| Last Updated: Dec 24, 2024, 07:20 AM IST
  • WhatsApp Support Ending 2025: મેટાનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોલિંગ પ્લેટફોર્મ વોટ્સએપ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. એપના કરોડો એક્ટિવ યુઝર્સ છે અને આજકાલ લગભગ દરેક વ્યક્તિ પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોન કે આઈફોનમાં આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપ સતત એપમાં એક પછી એક નવા ફીચર્સ લાવી રહ્યું છે, જેના કારણે એપની ન્યૂનતમ જરૂરિયાત પણ વધી રહી છે અને કેટલાક જૂના ફોન આ ફીચર્સને હેન્ડલ કરી શકતા નથી, જેના કારણે હવે કંપની કેટલાક ફોનમાંથી એપનો સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહ્યી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

    રિપોર્ટમાં ખુલાસો
    તાજેતરના સામે આવેલ HDblogના એક રિપોર્ટ અનુસાર 20 થી વધુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન નવા વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરીથી વોટ્સએપ સપોર્ટ ગુમાવશે. આ ખાસ કરીને તે ઉપકરણો માટે છે જે હજી પણ જૂની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલી રહ્યાં છે. વોટ્સએપ ઉપરાંત એવી પણ સંભાવના છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી કેટલીક અન્ય મેટા એપ્સ પણ ટૂંક સમયમાં આ ઉપકરણો પર કામ કરવાનું બંધ કરી દેશે. રસપ્રદ વાત એ છે કે, આ લિસ્ટમાં કેટલાક સ્માર્ટફોન HTC અને LG જેવી બ્રાન્ડના છે, જેમણે વર્ષો પહેલા સ્માર્ટફોન બનાવવાનું બંધ કરી દીધું છે.

    આ સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ નહીં કરે- Samsung Galaxy S3
    - Samsung Galaxy Note 2
    - Samsung Galaxy Ace 3
    - Samsung Galaxy S4 Mini
    - Moto G (1st Gen)
    - Motorola Razr HD
    - Moto E 2014
    - HTC One X
    - HTC One X+
    - HTC Desire 500
    - HTC Desire 601
    - HTC Optimus G
    - HTC Nexus 4
    - LG G2 Mini
    - LG L90
    - Nokia lumia 1020
    - Sony Xperia Z
    - Sony Xperia SP
    - Sony Xperia T
    - Sony Xperia V

  • તાત્કાલિક કરી લો આ કામ
    નોંધનીય છે કે, વોટ્સએપની ઍક્સેસ ગુમાવનાર તમામ ઉપકરણો ઓછામાં ઓછા 10 વર્ષ જૂના છે. તેથી, જો તમારી પાસે 5 કે 6 વર્ષ જૂનું એન્ડ્રોઇડ ડિવાઇસ હોય, તો પણ વોટ્સએપ અન્ય ફોન પર સારું કામ કરશે. જો કે, જો તમારી પાસે ઉપરોક્ત ઉલ્લેખિત સ્માર્ટફોન્સમાંથી કોઈપણ હોય તો અમે તમને તમામવોટ્સએપ ચેટ્સનો Google એકાઉન્ટમાં બેકઅપ લેવાની ભલામણ કરીએ છીએ જેથી કરીને નવા સ્માર્ટફોન પર તમામ ચેટ્સ સરળતાથી પુનઃસ્થાપિત કરી શકાય.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!