Home Entertainment Whats New In Kapil Sharma Show Netflix New Season

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શોમાં જોવા મળશે મોટો ફેરફાર : શોમાં ફરી ગુંજશે શેરો શાયરી અને થોકો તાલીનો અવાજ, શું કપિલને અર્ચના જોડે વાકું પડ્યું?

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શોમાં જોવા મળશે મોટો ફેરફાર
Published by: Offbeat Team
| Last Updated: Jun 09, 2025, 11:23 AM IST

છ વર્ષ પછી ફરી એક વાર ‘ઠોકો તાળી’ ગુંજશે! નવજોત સિંહ સિદ્ધુની ગ્રાન્ડ એન્ટ્રી Netflixના ટોક ઓફ ધ ટાઉન શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’ના ત્રીજા સીઝનમાં થઈ ગઈ છે. અને જો તમે માનતા હતા કે આ શોમાં હવે કંઈ નવું રહ્યું નથી, તો Netflixએ લેટેસ્ટ પ્રોમો રીલીઝ કરીને આખી ગેમ અજ પલટી દીધી છે.

કપિલ શર્મા, અર્ચના અને હવે ફરીથી સિદ્ધુ!

Netflix દ્વારા રિલીઝ થયેલા 1 મિનિટ 22 સેકંડના વિડીયો પ્રોમોમાં નાટકીય અંદાજ જોવા મળે છે, જ્યાં કપિલ અર્ચનાને ચીડવતા કહે છે કે, “તમે જે સ્થાન પર બેઠા છો એ હવે જોખમમાં છે.” અને સાથેજ એન્ટ્રી થાય છે નવજોત સિંહ સિદ્ધુની – તેના દમદાર શાયરી અને 'ખટેક' સાથે. અર્ચના એન્ટ્રી જોઇને બેહોશ પડી જાય છે. આ બધુંજ એટલું જ મજેદાર છે જેટલું આપણે આ શોમાં આશા રાખીએ છીએ.

સિદ્ધુનું સ્ટેટમેન્ટ – “આ તો ઘર વાપસી છે!”
સિદ્ધુ પોતે પણ પોતાના વાપસીથી ખૂબજ ઉત્સાહી છે. તેના શબ્દોમાં,



"ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શોમાં પાછો આવવું એ મારા માટે એક બહુ ઉલાસભર્યો ક્ષણ છે. આ મારી ઘર વાપસી છે. દર્શકોની ડિમાન્ડ, તેમની યાદો અને પ્રેમને ધ્યાનમાં લઈને જ હું પાછો આવ્યો છું. અને હવે Netflix પર આપણે ફરી એકવાર હાસ્યના ફુલ ખીલાવશું. સ્મિત મફતમાં મળે છે પણ કરોડોનું મૂલ્ય ધરાવે છે – આ શો એ જ છે જેની સાથે આપણું દિલ જોડાયેલું છે.”

નવા રંગ, જૂની મજા

Netflixએ પોતાની Instagram પોસ્ટમાં આ નવી સીઝન માટે 21મી જૂનની તારીખ જાહેર કરી છે. અને સૌથી ખાસ વાત એ છે કે હવે અર્ચના પુરણ સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ – બંને એક સાથે સ્ક્રીન શેર કરશે.



આ વખતે કપિલનો શો માત્ર મજેદાર નહીં પણ ઐતિહાસિક બનવાનો છે – કારણ કે જ્યારે કપિલ, અર્ચના અને સિદ્ધુ એકસાથે સ્ક્રીન પર હોય, ત્યારે હાસ્યનો પડઘો Netflixથી સીધો દિલ સુધી પહોંચે છે!

તૈયાર રહેજો – 21 જૂનથી ‘ઠોકો તાળી’ ફરી શરૂ થવાની છે!


Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'Dhurandhar 2' નો બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો!: ત્રીજા દિવસે પણ કરી રેકોર્ડ તોડ કમાણી! 'War 2' ના લાઇફટાઇમ કલેક્શનને છોડી દીધું પાછળ

'Dhurandhar 2' નો બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો!

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ: આદિત્ય ધરના કર્યા ભરી ભરીને વખાણ, જાણો શું કહ્યું?

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં: વિલનના નિધન બાદ શૂટિંગ અટક્યું, પહેલાં નામ બદલાયું; હવે રિલીઝ ડેટ પાછી ઠેલાઈ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં

Ustad Bhagat Singh: શું 'Dhurandhar 2'ના તોફાન સામે ટકી શકશે 'Ustad Bhagat Singh' ? જાણો બીજા દિવસનું કલેક્શન

Ustad Bhagat Singh

Lakme Fashion Week 2026: લેક્મે ફેશન વીકમાં અનન્યા પાંડે અને રાધિકા મદાનનો જલવો, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકાએ રેમ્પ પર મચાવી ધૂમ

Lakme Fashion Week 2026

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,: 62 વર્ષની આ અભિનેત્રીએ ખોલ્યા જિંદગીના પન્ના; કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!: તોડ્યા પુષ્પા 2 અને જવાનના રેકોર્ડ, જાણો કેટલી કરી કમાણી

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!
Play Video

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ