Home Utilities What Shoud Be Temperature Of Smartphone And What To Do When Its Overheating

ફોન ગરમ થવા પર લાગી શકે છે આગ : કેટલુ હોવું જોઈએ ફોનનું ટેમ્પ્રેચર

ફોન ગરમ થવા પર લાગી શકે છે આગ
Published by: Offbeat Team
| Last Updated: Feb 09, 2025, 08:01 AM IST

થોડાક જ સમયમાં હવે ઉનાળો આવી રહ્યો છે અને શિયાળો હવે જવાની તૈયારીમાં છે. ભારતના ઘણા ભાગો અતિશય ગરમી પડે છે. આવી સ્થિતિમાં, સ્માર્ટફોન જેવા કોઈપણ ડિવાઈસનું ગરમ થવું ખુબ જ સામાન્ય છે. જો કે, જો ફોન વધારે ગરમ થાય તો તે બ્લાસ્ટ પણ થઈ શકે છે. જેથી તેને સુરક્ષિત જગ્યા પર રાખવવો જરૂરી છે. તો ચાલો જાણીએ કે ફોનનું ટેમ્પ્રેચર કેટલુ હોવું જોઈએ અને જો તે ગરમ થઈ રહ્યો છે તો શું કરવું?

ફોનનું ટેમ્પ્રેચર કેટલું હોવું જોઈએ?

અલગ અલગ કંપનીઓનું કહેવું છે કે ફોનનું ટેમ્પ્રેચર 0-35 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. વધારે ઠંડુ તાપમાન પણ ફોન માટે જોખમી હોઈ શકે છે અને વધારે તાપમાન પણ તેને ગરમ કરીને વિસ્ફોટ કરી શકે છે. તેથી જો તમારો ફોન વધારે ગરમ થતો હોય, તો તેને ઠંડી જગ્યાએ લઈ જાવ. હાલ સ્માર્ટફોન વધારે ગરમ થાય છે ત્યારે વોર્નિંગ આપવાનું શરૂ કરે છે. તાપમાન ઘટાડવા માટે ફોન જાતે જ ઘણી સુવિધાઓ બંધ કરી દે છે.

જો ફોન વધારે ગરમ હોય તો શું કરવું?

સૌ પ્રથમ, તેને ગરમ વસ્તુઓથી દૂર રાખો. જો તમે ફોન ચાર્જ કરી રહ્યા છો, તો તેને ઓશીકું વગેરેની નીચે ન મૂકો. તેનાથી જોખમ વધી શકે છે. જ્યારે ફોન વધારે ગરમ થાય, ત્યારે તેને સપાટ, ઠંડી અને ખુલ્લી જગ્યાએ મૂકી દો. થોડા સમય પછી ગરમી ઘટી જશે.

ફોન બંધ કરો
જો ફોન વધારે ગરમ થઈ રહ્યો હોય, તો તેને થોડા સમય માટે બંધ કરી દો. તેને બંધ કરવાથી ફોન ધડપથી ઠંડો થશે. જો જરૂર ના પડે તો ફોનને લાંબા સમય સુધી બંધ પણ રાખી શકાય છે. સાથે જ જે એપ્સનો ઉપયોગ નથી કરતા તેને કાઢી નાંખો. ઓગમેન્ટેડ રિયાલિટી સુવિધાઓ અને GPS નેવિગેશનનો ઉપયોગ કરતી વખતે ફોનનું સીપીયુ ખૂબ જ કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમને જરૂર ન હોય તો આ એપ્લિકેશનો બંધ કરી દો. ઘણી વખત, એપ્લિકેશન્સ ઉપયોગમાં ના હોય ત્યારે પણ બેકગ્રાઉન્ડમાં ચાલે છે, જે CPU પર પ્રેશર મુકે છે.

જ્યારે ચાર્જ કરતી વખતે ગરમ હોય ત્યારે શું કરવું?
જો ચાર્જ કરતી વખતે તમારો ફોન ગરમ થઈ રહ્યો હોય, તો તેને ચાર્જિંગ કેસમાંથી દૂર કરો. ઉપરાંત, તે ચેક કરો કે પાવર કેબલ ગમે અડધો તૂટી તો નથી ગયોને. ખરાબ કેબલ પણ ફોનને ગરમ કરી શકે છે. હંમેશા સારી ગુણવત્તાના ચાર્જરનો ઉપયોગ કરો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી: એક ક્લિકમાં જ થઈ જશે બેંક ખાતું ખાલી! સરકારે આપી મોટી ચેતવણી, જાણો કેવી રીતે બચવું

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?: હવે QR કોડ જણાવશે તમામ વિગતો, રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?

ATM કાર્ડની માથાકૂટ ગઈ!: હવે માત્ર QR કોડ સ્કેન કરીને મશીનમાંથી નીકળશે રોકડા રૂપિયા, જાણો કેવી રીતે કામ કરે છે આ નવી ટેક્નોલોજી

ATM કાર્ડની માથાકૂટ ગઈ!

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?: એક પણ પૈસો ખર્ચ્યા વિના બનાવો નવા જેવું સુપરફાસ્ટ! આજે જ ટ્રાય કરો આ સ્માર્ટ ઉપાય

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત: રાજ્યોને આપ્યો LPG ક્વોટામાં 10% વધારો, જાણો સંપૂર્ણ વિગતો

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ: સ્પેસમાં બેસીને માણી શકાશે પિત્ઝા અને સિનેમાનો આનંદ; જાણો ટિકિટના ભાવ અને ક્યારથી થશે શરૂ

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો: ઘરે બેઠા-બેઠા એક WhatsApp મેસેજથી બુક કરો LPG સિલિન્ડર; જાણો લેટેસ્ટ પ્રોસેસ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન: મિનિટોમાં સીટ પર આવશે ડોમિનોઝ અને હલ્દીરામની વાનગીઓ

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?: આ 7 સરળ ઉપાય માંથી એક પણ અજમાવશો તો કાયમ માટે દૂર થઈ જશે Cockroachની સમસ્યા

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!: મનગમતી સીટ માટે નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો મોટો નિર્ણય

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!: જાણો શા માટે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?: જાણો ઘરે બેઠા પાઈપલાઈન કનેક્શન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?: ચિંતા છોડી આ નંબર પર કરો ફરિયાદ, તમારા ત્યાં દોડતો આવશે બાટલાવાળો

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના: જેમાં મળશે મફત ચા-નાસ્તો અને ભોજન, જાણો તમને કેવી રીતે મળશે લાભ?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના

LPG-PNG અંગે નવા નિયમો જાહેર: આ ઘરોમાં સિલિન્ડર રાખવું ગેરકાયદેસર, જાણો શું છે મોટા ફેરફાર

LPG-PNG અંગે નવા નિયમો જાહેર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ: LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મહત્વની માહિતી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા: અફવાઓ વચ્ચે જાણો તમારી રસોઈ માટે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?: તો તમને પણ મળશે રૂ.40 લાખનો ફ્રી વીમો, જાણો કઈ રીતે કરી શકાય છે ક્લેમ

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?

LPG Shortage ની સમસ્યા દૂર!: સરકારે તેલ અને ગેસ માટે શોધ્યા 5 નવા રસ્તા

LPG Shortage ની સમસ્યા દૂર!