Home Sports What Has Been Shubman Gill Record In The Asia Cup

Asia Cup માં Shubman Gill નો રેકોર્ડ્સ કેવો રહ્યો છે? : T20 ના આંકડા જોઈને બધા આશ્ચર્યચકિત!

Asia Cup માં Shubman Gill નો રેકોર્ડ્સ કેવો રહ્યો છે?
Published by: Offbeat Team
| Last Updated: Aug 26, 2025, 01:13 PM IST

Shubman Gill's records in Asia Cup: એશિયા કપ 2025 ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થવાની છે. આ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ગિલ અગાઉ 2023 ODI એશિયા કપનો ભાગ રહી ચૂક્યો છે. આ ફક્ત બીજી વખત હશે જ્યારે તે એશિયા કપમાં રમતા જોવા મળશે. આ પહેલી વાર હશે જ્યારે તે એશિયા કપના T20 ફોર્મેટમાં રમશે.

શુભમન ગિલનો એશિયા કપમાં રેકોર્ડ

ગિલ 2023 માં એશિયા કપમાં રમ્યો હતો. આ સમય દરમિયાન, ગિલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ગિલે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ કરી. 2023 માં એશિયા કપ ODI ફોર્મેટમાં રમાયો હતો. ગિલે 6 મેચમાં 302 રન બનાવ્યા હતા, જેમાં તેણે લગભગ 76 ની એવરેજથી બેટિંગ કરી હતી. આ સમયગાળા દરમિયાન ગિલે શાનદાર સેંચુરી ફટકારી હતી. ગિલના બેટમાંથી બે અર્ધ શતક સામેલ હતા. જોકે, આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. આ પહેલી વાર હશે જ્યારે ગિલ એશિયા કપના T20 ફોર્મેટમાં રમતા જોવા મળશે.

શુભમન ગિલના T20ના રેકોર્ડ

T20માં શુભમન ગિલનો રેકોર્ડમાં ગિલ અત્યાર સુધીમાં ભારત માટે 21ની T20 મેચો રમી છે. ગિલે આ દરમિયાન 30.42 ની એવરેજથી 578 રન બનાવ્યા છે. ગિલે 3 અર્ધ શતક અને એક શતક ફટકાર્યું છે. આ દરમિયાન ગિલનો સ્ટ્રાઇક રેટ 139.28 રહ્યો છે.

એશિયા કપમાં ભારતીય ટીમનો કાર્યક્રમ

ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યાં તેનો મુકાબલો UAE સામે થશે. ત્યારબાદ ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. જે 14 સપ્ટેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ઓમાન સામે રમશે. આ મેચ 19 સપ્ટેમ્બરે યોજાશે.

2025 એશિયા કપ માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિંકુ સિંહ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?