Home Utilities Whale Vomit Ambergris All About Know

કેમ કિંમતી છે એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી)? : ભાવ સાંભળીને ચોંકી જશો!, દેખાવમાં કેવી હોય?

કેમ કિંમતી છે એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી)?
Published by: Offbeat Team
| Last Updated: Jul 09, 2025, 11:10 AM IST

શું તમે જાણો છો કે વ્હેલની ઉલટી સોના કરતાં વધુ કિંમતમાં વેચાય છે? દેશ સહિત રાજ્યમાં અનેકવાર વ્હેલની ઉલટી ઝડપાયાના સમાચાર વાંચી છીએ, પરંતુ તેની કિંમતથી લઈ તેનો રંગ, ઉપયોગ સહિતની જાણકારી ન હોય તો આ વાંચી.....
કોઈ વ્યક્તિ તમને ઉલટી કહે એટલે મોઢુ બગડી જાય, પરંતુ જો કોઈ નિષ્ણાત વ્યક્તિને વ્હેલ માછલી કહેશો એટલે તેના મોઢા પર ચમક આવી જશે. જી હા. કારણ કે, સ્પર્મવ્હેલ માછલીની ઉલટી કુદરતની એક એવી ચમત્કારિક "ઉલટી" છે, જેની કિંમત લાખોમાં નહિ, કરોડોમાં હોય છે.


વ્હેલની 'ઉલટી' એટલે શું?
વ્હેલ જ્યારે સમુદ્રમાં રહેલી વિવિધ વસ્તુઓ ગળી જાય છે – જેમ કે સ્ક્વિડના ચૂપડા ભાગો – અને એ પચાવી શકતી નથી, ત્યારે તે તેમાંથી એક વિલક્ષણ પદાર્થ ઉત્પન્ન કરે છે,

શું વ્હેલની ઉલટીની દુર્ગંધ નથી આવતી?
જ્યારે એમ્બરગ્રીસ વ્હેલના શરીરમાંથી બહાર આવે છે, ત્યારે તેમાંથી લગભગ મળ જેવી દુર્ગંધ આવે છે, પરંતુ ધીમે ધીમે જ્યારે તે દરિયાના પાણી અને હવાના સંપર્કમાં આવે છે, ત્યારે તે સુકાઈ જાય છે અને તેની ગંધ ધીમે ધીમે સુંગધમાં ફેરવાઈ જાય છે અને કસ્તુરી નામની એક અદ્ભુત, માટીની સુગંધમાં ફેરવાઈ જાય છે.



એંબરગ્રીસ
દેખાવ: ઘન પથ્થર જેવું, મીણ જેવી રચના
રંગ: રાખોડી, કાળો કે ભૂખરો
સુગંધ: શરૂઆતમાં તીવ્ર દુર્ગંધ, પછી મીઠી અને મીઠાસભરી સુગંધ



શું છે કિંમત પાછળનું રહસ્ય?
એંબરગ્રીસ માત્ર દુર્લભ જ નથી, પણ તેનો ઉપયોગ પણ બહુ વિશિષ્ટ ઉદ્યોગોમાં થાય છે
પરફ્યુમ ઉદ્યોગમાં
સુગંધને લાંબા સમય સુધી રાખવા માટે એંબરગ્રીસ અમૂલ્ય ઘટક છે.
ઔષધમાં
ખાસ કરીને જાતીય ક્ષમતા વધારતી દવાઓમાં તેનો સમાવેશ થાય છે
તમાકુ ઉત્પાદન
સિગારેટ અને બીડીના સ્વાદ વધારવા માટે પણ તેનું મિશ્રણ કરવામાં આવે છે


ભારતમાં એંબરગ્રીસ પર પ્રતિબંધ કેમ?
વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ વ્હેલ સુરક્ષિત પ્રજાતિ છે.
એનાં કોઈપણ અંગો કે સ્ત્રાવ – જેમ કે એંબરગ્રીસનો સંગ્રહ કે વેચાણ કાયદેસર નથી.
આવા પદાર્થોના વ્યવહારમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
વિશ્વ બજારમાં અઢળક માગ
વિશ્વના પરફ્યુમ અને દવા ઉદ્યોગમાં એંબરગ્રીસની માંગ સતત વધતી રહી છે.
2020માં થાઈલેન્ડના માછીમારોને 100 કિલો જેટલી વ્હેલ વોમિટ મળી હતી, જેની કિંમત 22 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી: એક ક્લિકમાં જ થઈ જશે બેંક ખાતું ખાલી! સરકારે આપી મોટી ચેતવણી, જાણો કેવી રીતે બચવું

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?: હવે QR કોડ જણાવશે તમામ વિગતો, રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?

ATM કાર્ડની માથાકૂટ ગઈ!: હવે માત્ર QR કોડ સ્કેન કરીને મશીનમાંથી નીકળશે રોકડા રૂપિયા, જાણો કેવી રીતે કામ કરે છે આ નવી ટેક્નોલોજી

ATM કાર્ડની માથાકૂટ ગઈ!

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?: એક પણ પૈસો ખર્ચ્યા વિના બનાવો નવા જેવું સુપરફાસ્ટ! આજે જ ટ્રાય કરો આ સ્માર્ટ ઉપાય

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત: રાજ્યોને આપ્યો LPG ક્વોટામાં 10% વધારો, જાણો સંપૂર્ણ વિગતો

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ: સ્પેસમાં બેસીને માણી શકાશે પિત્ઝા અને સિનેમાનો આનંદ; જાણો ટિકિટના ભાવ અને ક્યારથી થશે શરૂ

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો: ઘરે બેઠા-બેઠા એક WhatsApp મેસેજથી બુક કરો LPG સિલિન્ડર; જાણો લેટેસ્ટ પ્રોસેસ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન: મિનિટોમાં સીટ પર આવશે ડોમિનોઝ અને હલ્દીરામની વાનગીઓ

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?: આ 7 સરળ ઉપાય માંથી એક પણ અજમાવશો તો કાયમ માટે દૂર થઈ જશે Cockroachની સમસ્યા

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!: મનગમતી સીટ માટે નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો મોટો નિર્ણય

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!: જાણો શા માટે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?: જાણો ઘરે બેઠા પાઈપલાઈન કનેક્શન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?: ચિંતા છોડી આ નંબર પર કરો ફરિયાદ, તમારા ત્યાં દોડતો આવશે બાટલાવાળો

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના: જેમાં મળશે મફત ચા-નાસ્તો અને ભોજન, જાણો તમને કેવી રીતે મળશે લાભ?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના

LPG-PNG અંગે નવા નિયમો જાહેર: આ ઘરોમાં સિલિન્ડર રાખવું ગેરકાયદેસર, જાણો શું છે મોટા ફેરફાર

LPG-PNG અંગે નવા નિયમો જાહેર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ: LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મહત્વની માહિતી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા: અફવાઓ વચ્ચે જાણો તમારી રસોઈ માટે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?: તો તમને પણ મળશે રૂ.40 લાખનો ફ્રી વીમો, જાણો કઈ રીતે કરી શકાય છે ક્લેમ

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?

LPG Shortage ની સમસ્યા દૂર!: સરકારે તેલ અને ગેસ માટે શોધ્યા 5 નવા રસ્તા

LPG Shortage ની સમસ્યા દૂર!