Home Automobile Want To Buy A New Maruti Wagonr With A Down Payment Of 50000 Know About Monthly Emi

₹50,000 ના ડાઉન પેમેન્ટ પર નવી Maruti WagonR ખરીદવી છે? : જાણો માઇલેજ, એન્જિન અને માસિક EMI વિશેની માહિતી

₹50,000 ના ડાઉન પેમેન્ટ પર નવી Maruti WagonR ખરીદવી છે?
Published by: Offbeat Team
| Last Updated: Feb 28, 2026, 10:16 AM IST

Maruti Suzuki WagonR : ભારતીય રસ્તાઓ પર વર્ષોથી રાજ કરનાર મારુતિ સુઝુકી વેગનઆર (Wagon R) આજે પણ લોકોની પહેલી પસંદ છે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો અને ઓફિસ જનારા લોકો માટે આ કાર એક વરદાન સમાન છે. તેની લોકપ્રિયતા પાછળનું કારણ તેનું શાનદાર સ્પેસ, ઓછો મેન્ટેનન્સ અને જબરદસ્ત માઇલેજ છે. હવે કંપનીએ તેમાં 6 એરબેગ્સ ઉમેરીને તેને સેફટીની દ્રષ્ટિએ પણ મજબૂત બનાવી દીધી છે. તમે આ કારને EMI પર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો ₹63,573 ના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલાનો હફતો આવશે?

કિંમત અને ડાઉન પેમેન્ટ

અમદાવાદમાં Wagon R ના બેઝ વેરિઅન્ટ (LXI પેટ્રોલ) ની એક્સ-શોરૂમ કિંમત ₹4.98 લાખથી શરૂ થાય છે. જો આપણે તેમાં RTO અને વીમા જેવા ખર્ચ ઉમેરીએ, તો તેની ઓન-રોડ કિંમત અંદાજે ₹5.62 લાખની આસપાસ પહોંચે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય, તો તમે માત્ર ₹63,573 આપીને આ કારને તમારા ઘરે લાવી શકો છો.

EMI નું કેલ્ક્યુલેશન (Loan & EMI Calculation)

જો તમે ₹63,573 નું ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારે બાકીના ₹4.99 લાખ માટે બેંક લોન લેવી પડશે. જો બેંક તમને 9% ના વ્યાજ દરે 5 વર્ષ માટે લોન આપે છે, તો તમારે દર મહિને અંદાજે ₹10,356 ની EMI ભરવી પડશે. જેઓ પહેલીવાર કાર ખરીદી રહ્યા છે તેમના માટે આ માસિક હપ્તો ઘણો જ વાજબી છે.

એન્જિન અને માઇલેજ (Engine & Mileage)

Wagon R માં ગ્રાહકોને એન્જિનના ત્રણ ઓપ્શન મળે છે : 1.0 લિટર પેટ્રોલ, 1.2 લિટર પેટ્રોલ અને 1.0 લિટર પેટ્રોલ+CNG.

પેટ્રોલ વેરિઅન્ટ : આશરે 24.43 કિમી/લિટરની માઇલેજ આપે છે.

CNG વેરિઅન્ટ : આશરે 34.05 કિમી/કિલોની માઇલેજ આપે છે.

તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ટ્રાન્સમિશન ઉપલબ્ધ હોવાથી શહેરમાં ગાડી ચલાવવી ખૂબ જ સરળ રહે છે.

શાનદાર ફીચર્સ (Key Features)

આ કારમાં મનોરંજન માટે 7-ઇંચની સ્માર્ટ ટચસ્ક્રીન સિસ્ટમ છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, તેમાં કીલેસ એન્ટ્રી, પાવર વિન્ડોઝ અને 341-લિટરની વિશાળ બૂટ સ્પેસ મળે છે, જે લાંબી મુસાફરી માટે ઉત્તમ છે.

સુરક્ષાના ફીચર્સ (Safety Features)

મારુતિએ હવે Wagon R ની સેફ્ટી પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેમાં હવે સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ આપવામાં આવી છે. આ સિવાય ABS, EBD, ESP (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ), રિયર પાર્કિંગ સેન્સર અને રિયર વ્યુ કેમેરા જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Tata Punch અને Maruti Fronx વચ્ચે કન્ફ્યુઝન છે?: જાણો ફીચર્સ, માઇલેજ અને પરફોર્મન્સમાં કઈ SUV છે બેસ્ટ!

Tata Punch અને Maruti Fronx વચ્ચે કન્ફ્યુઝન છે?

આવી ગઈ એક બોલ પર ચાલતી અનોખી બાઈક: જેમ્સ બ્રુટનની અદભૂત એન્જિનિયરિંગનો કમાલ

આવી ગઈ એક બોલ પર ચાલતી અનોખી બાઈક

Hyundaiનો માસ્ટર પ્લાન: 2026માં લોન્ચ થશે ત્રણ કાર્સ, બજેટ કિંમતમાં લક્ઝરી ફીચર્સ સાથે ગ્રાહકોને આકર્ષશે

Hyundaiનો માસ્ટર પ્લાન

KTM RC 160 નવા લુક અને કલર ઓપ્શન સાથે લોન્ચ થઈ!: જાણો કિંમત, પ્રીમિયમ ફીચર્સ અને પાવરફૂલ પરર્ફોમન્સ વિશેની માહિતી

KTM RC 160 નવા લુક અને કલર ઓપ્શન સાથે લોન્ચ થઈ!

Audi SQ8 ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી!: 4 સેકન્ડમાં 100ની સ્પીડ, જાણો પાવરફુલ એન્જિન અને ફીચર્સ વિશેની માહિતી

Audi SQ8 ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી!

Maruti e-Vitara અને Creta EV માંથી કઈ ઇલેક્ટ્રિક SUV છે સૌથી દમદાર?: નવી ઇલેક્ટ્રિક SUV ખરીદતા પહેલા આ તફાવત જાણવો જરૂરી!

Maruti e-Vitara અને Creta EV માંથી કઈ ઇલેક્ટ્રિક SUV છે સૌથી દમદાર?

બાઇક Lovers માટે મોટા સમાચાર:: Triumph લોન્ચ કરશે સસ્તી 350cc બાઇક્સ, ઓછી કિંમત અને દમદાર લુક સાથે રોયલ એનફિલ્ડને આપશે ટક્કર, જાણો શું હશે ખાસ

બાઇક Lovers માટે મોટા સમાચાર:

શું તમે પહેલી વખત ગાડી ખરીદી રહ્યા છો?: કાર લેતા પહેલાં અચૂક જાણી લેજો આ 7 મહત્ત્વની બાબતો, નહીં તો પડી જશે પૈસા

શું તમે પહેલી વખત ગાડી ખરીદી રહ્યા છો?

બિલ ગેટ્સ કાર કલેક્શન: Porscheથી લઈને Tesla અને BMW સુધી, માઈક્રોસોફ્ટના સ્થાપક પાસે છે લક્ઝરી ગાડીઓનો કાફલો

બિલ ગેટ્સ કાર કલેક્શન

Tata Altroz અને Maruti Baleno માંથી કઈ હેચબેક છે તમારા માટે બેસ્ટ?: નવી કાર ખરીદતા પહેલા જાણી લો આ બંને કાર વચ્ચેનો તફાવત!

Tata Altroz અને Maruti Baleno માંથી કઈ હેચબેક છે તમારા માટે બેસ્ટ?

ભારતની RE Goan Classic 350 બાઇક ઇઝરાયલમાં થઈ રજૂ!: PM મોદી અને બેન્જામિનએ તેની સાથે પડાવ્યા ફોટો

ભારતની RE Goan Classic 350 બાઇક ઇઝરાયલમાં થઈ રજૂ!

₹3 લાખના ડાઉન પેમેન્ટ પર Maruti Grand Vitara CNG લેવાનું વિચારો છો?: પ્રીમિયમ ફીચર્સ અને શાનદાર માઇલેજ સાથે જાણો કિંમત અને EMI ની ગણતરી

₹3 લાખના ડાઉન પેમેન્ટ પર Maruti Grand Vitara CNG લેવાનું વિચારો છો?

હવે લાંબી મુસાફરીમાં નહીં લાગે થાક: માત્ર 6 લાખના બજેટથી શરૂ થતી આ કારોમાં મળે છે સોફા જેવો આરામ, જાણો કઈ કંપની આપી રહી છે આ ખાસ સુવિધા

હવે લાંબી મુસાફરીમાં નહીં લાગે થાક

આ 5 મોટા ફેરફારો સાથે આવશે નવી Maruti Brezza!: જાણો CNG કીટના અપડેટથી લઈને એન્જિન સુધીની સંપૂર્ણ માહિતી

આ 5 મોટા ફેરફારો સાથે આવશે નવી Maruti Brezza!

માત્ર ₹1 લાખમાં ઘરે લાવો Maruti Alto K10: જાણો વેરિઅન્ટ્સ મુજબ દર મહિને કેટલી આવશે EMI!

માત્ર ₹1 લાખમાં ઘરે લાવો Maruti Alto K10

6 લાખના બજેટમાં સૌથી વધુ સેફટી જોઈએ છે? તો આ 5 કાર વિશે જાણો: ઓછી કિંમતે મળશે શાનદાર માઇલેજનું પરફેક્ટ કોમ્બિનેશન!

6 લાખના બજેટમાં સૌથી વધુ સેફટી જોઈએ છે? તો આ 5 કાર વિશે જાણો

Maruti Dzire અને Honda Amaze માંથી કઈ સેડાન આપે છે વધુ માઇલેજ?: ખરીદતા પહેલા જાણી લો કિંમત અને એન્જિનની સંપૂર્ણ માહિતી

Maruti Dzire અને Honda Amaze માંથી કઈ સેડાન આપે છે વધુ માઇલેજ?

Maruti e Vitara vs MG Windsor EV: મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર કે MGની બેસ્ટ સેલર? જાણો કઈ EV છે તમારા માટે બેસ્ટ

Maruti e Vitara vs MG Windsor EV

શું તમે ભારતીય લાયસન્સથી વિદેશમાં ગાડી ચલાવી શકો છો?: જાણો જરૂરી ડોક્યુમેન્ટ્સ અને સંપૂર્ણ પ્રક્રિયા

શું તમે ભારતીય લાયસન્સથી વિદેશમાં ગાડી ચલાવી શકો છો?