Home Automobile This Suv Worth Rs 10 Lakh Will Give A Range Of Up To 1200km On A Full Tank

10 લાખ રૂપિયાની આ SUV ફુલ ટાંકી પર 1200km સુધીની રેન્જ આપશે! : જાણો આ કારના વેરિઅન્ટ્સ, એન્જિન પર્ફોર્મન્સ અને ફીચર્સ વિશે

10 લાખ રૂપિયાની આ SUV ફુલ ટાંકી પર 1200km સુધીની રેન્જ આપશે!
Published by: Offbeat Team
| Last Updated: Dec 27, 2025, 10:13 AM IST

Powerful SUV with stylish looks and unmatched mileage: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં જ્યારે મિડ-સાઇઝ SUV ની વાત આવે છે, ત્યારે Maruti Suzuki Grand Vitara નું નામ સૌથી ઉપર આવે છે. આ કારે લોન્ચિંગ સાથે જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, અને તેનું મુખ્ય કારણ તેની ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને મોર્ડન હાઇબ્રિડ ટેકનોલોજી છે. ખાસ કરીને જે લોકો શહેરી મુસાફરીની સાથે લાંબા પ્રવાસના શોખીન છે, તેમના માટે Maruti Suzuki Grand Vitara એક પરફેક્ટ પેકેજ સાબિત થઈ રહી છે. જાણો આ કારની કિંમત, એન્જિન ક્ષમતા અને એવા ફીચર્સ વિશે, જે તેને અન્ય કારથી અલગ બનાવે છે.

કિંમત અને વેરિઅન્ટ્સ

Maruti Suzuki Grand Vitara ગ્રાહકોને કિંમતના ઘણા બધા ઓપ્શનસ આપે છે, જેથી દરેક બજેટના લોકો પોતાની પસંદગીનું મોડલ સિલેક્ટ કરી શકે. આ SUV ની એક્સ-શોરૂમ કિંમત ₹10.76 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે ₹19.72 લાખ સુધી જાય છે. જો તમે ઓટોમેટિક વેરિઅન્ટ શોધી રહ્યા છો, તો તેની કિંમત ₹13.44 લાખથી શરૂ થાય છે. આ ઉપરાંત, પર્યાવરણ પ્રેમીઓ અને માઇલેજની બચત કરવા માંગતા લોકો માટે CNG મોડલ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત ₹12.99 લાખથી ₹14.60 લાખની વચ્ચે છે. સૌથી વધુ ચર્ચિત એવું 'Strong Hybrid' મોડલ ₹16.63 લાખથી ₹19.72 લાખની રેન્જમાં ઉપલબ્ધ છે.

આકર્ષક એક્સટિરિયર અને કલર વિકલ્પો

Maruti Suzuki Grand Vitara નો એક્સટિરિયર લુક પ્રીમિયમ અને બોલ્ડ છે. તેની આગળની બાજુએ લાગેલી મોટી ક્રોમ ગ્રિલ અને સુઝુકીનો લોગો તેને રોડ પર એક અલગ ઓળખ આપે છે. હેડલેમ્પ્સ અને ટેલ લેમ્પ્સની મોર્ડન ડિઝાઇન તેને લક્ઝરી લુક આપે છે. કલરની વાત કરીએ તો, સિંગલ ટોન કલરમાં Nexa Blue, Arctic White, Splendid Silver, Grandeur Grey, Chestnut Brown, Opulent Red અને Midnight Black જેવા કલર ઓપ્શન મળી રહે છે. જ્યારે ડ્યુઅલ ટોનમાં Arctic White+Black, Splendid Silver+Black, અને Opulent Red+Black જેવા એટ્રેક્ટિવ કલર ઓપ્શન મળી રહે છે.

એન્જિન પર્ફોર્મન્સ અને માઇલેજ

Maruti Suzuki Grand Vitara ની સૌથી મોટી ખાસિયત તેની માઇલેજ આપવાની ક્ષમતા છે. પેટ્રોલ વેરિઅન્ટમાં પણ આ કાર 20.16 થી 21.11 કિમી પ્રતિ લિટરની શાનદાર માઇલેજ આપે છે. જોકે, તેના 'Strong Hybrid' મોડલમાં 27.97 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે. આ ટેકનોલોજીમાં પેટ્રોલ એન્જિનની સાથે ઇલેક્ટ્રિક મોટર પણ કામ કરે છે, જે ફ્યુલના વપરાશને ઘટાડે છે. આ કારમાં 45 લિટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે, જે હાઇબ્રિડ ટેકનોલોજીની મદદથી એકવાર ફૂલ કરાવ્યા પછી અંદાજે 1200 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, જે લાંબી ટૂર માટે અત્યંત ફાયદાકારક છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર અને આધુનિક ફીચર્સ

કારની અંદર પ્રવેશતા જ તમને એક લક્ઝુરિયસ કેબિનનો અનુભવ થાય છે. કેબિનમાં સોફ્ટ-ટચ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સેન્ટર કન્સોલની ડિઝાઇન અત્યંત આધુનિક છે. આરામદાયક સીટો સાથે મોર્ડન ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સ્ટીયરિંગ વ્હીલ પર કંટ્રોલ્સ આપવામાં આવ્યા છે. વ્હીલ્સની વાત કરીએ તો, નોર્મલ વેરિઅન્ટમાં 16-ઇંચના વ્હીલ્સ મળે છે, જ્યારે હાઇ-મોડલ્સમાં 17-ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ જોવા મળે છે જે કારના લુકને વધુ એટ્રેક્ટિવ બનાવે છે.

સેફટી ફીચર્સ

Maruti એ Grand Vitara માં ડ્રાઇવિંગને સુરક્ષિત અને સ્ટેબલ રાખવા માટે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે EBD જેવી ટેકનોલોજી આપવામાં આવી છે. કારના તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ ઉપલબ્ધ છે, જે અકસ્માત સમયે મુસાફરોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, આગળ અને પાછળના બંને ટાયરમાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે, જેનાથી બ્રેકિંગ પર વધુ સારું કંટ્રોલ રહે છે. નાના બાળકોની સુરક્ષા માટે ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર પોઈન્ટ્સ પણ આ SUV ની મહત્વની ખાસિયત છે.

નોંધ: આ આર્ટિકલમાં દર્શાવેલ કિંમતો અમદાવાદના એક્સ-શોરૂમ ભાવ પર આધારિત છે. બીજા શહેરો અને અન્ય રાજ્યોમાં ટેક્સ, રજીસ્ટ્રેશન અને લોકલ ચાર્જીસને કારણે આ કિંમતમાં તફાવત હોઈ શકે છે. તેથી ચોક્કસ કિંમત જાણવા માટે તમારા નજીકના શો-રૂમનો સંપર્ક કરવો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?