Home Automobile This Is A 5 Seater Electric Suv Priced Under 10 Lakhs Know Its Powerful Features

આ સૌથી સસ્તી 5-સીટર ઇલેક્ટ્રિક SUV! : કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી, જાણો તેના દમદાર ફીચર્સ

આ સૌથી સસ્તી 5-સીટર ઇલેક્ટ્રિક SUV!
Published by: Offbeat Team
| Last Updated: Dec 25, 2025, 12:39 PM IST

Know the features of the cheapest 5-seater SUV: Tata Punch EV હાલમાં ભારતની સૌથી સસ્તી 5-સીટર ઇલેક્ટ્રિક SUV માનવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવા સાથે, Tata Punch EV મધ્યમ વર્ગના પરિવારો માટે એક શ્રેષ્ઠ ઓપ્શન માનવામાં આવે છે. તેનો મજબૂત SUV જેવો લુક, Tata ના સેફટી ફીચર્સ અને ઓછો મેન્ટેનન્સ ખર્ચ તેને ખાસ બનાવે છે. તે શહેરમાં અને ઉબડખાબડ રસ્તાઓ પર આરામદાયક ડ્રાઇવિંગ પ્રદાન કરે છે. જાણો તેના ફીચર્સ અને કિંમત વિશેની માહિતી.

Tata Punch EV કિંમત અને ઑફર્સ

Tata Punch EV ની એક્સ-શોરૂમ કિંમત Smart MR વેરિઅન્ટ માટે ₹9.99 લાખથી શરૂ થાય છે. તેનું ટોપ-સ્પેક વેરિઅન્ટ ₹13.94 લાખ સુધી જાય છે. કંપની હાલમાં આકર્ષક ઑફર્સ આપી રહી છે, જેમાં 100% ઓન-રોડ ફાઇનાન્સિંગ અને ₹1.20 લાખ સુધીના લાભોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ઓફરની સંપૂર્ણ માહિતી Tata Motors ના ઓફિશિયલ શોરૂમમાં જઈને લેવી. સાથે જ કિંમત અમદાવાદના એક્સ-શોરૂમ ભાવ પ્રમાણે આ ભાવ છે, જેથી અન્ય રાજ્ય કે શહેરમાં Tata Punch EV ની કિંમતમાં ફેરફાર હોઇ શકે છે.

બેટરી, રેન્જ અને ચાર્જિંગ

Tata Punch EV બે બેટરી ઓપ્શનમાં આવે છે. પહેલી 25kWh બેટરી પેક છે, જે 315 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. બીજી 35kWh લોંગ-રેન્જ બેટરી પેક છે, જે એક જ ચાર્જ પર 421 કિલોમીટર સુધી ચાલી શકે છે. DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને 10 થી 80 ટકા સુધી ચાર્જ થવામાં લગભગ 56 મિનિટ લાગે છે. વિવિધ ડ્રાઇવ મોડ્સ ડ્રાઇવિંગને વધુ સરળ અને સ્મૂધ બનાવે છે.

ખાસ ફીચર્સ

Punch EV માં મોટી ટચસ્ક્રીન સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ડિજિટલ ડિસ્પ્લે, 360-ડિગ્રી કેમેરા, ક્રુઝ કંટ્રોલ અને ઇલેક્ટ્રિક સનરૂફ છે. તેનું હાઇ-ગ્રાઉન્ડ ક્લિયરન્સ ભારતીય રસ્તાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

સેફટીમાં પણ પ્રથમ ક્રમે

સેફટીની દ્રષ્ટિએ Tata Punch EV ખૂબ જ મજબૂત છે. તે 6 એરબેગ્સ, ABS, EBD, હિલ હોલ્ડ કંટ્રોલ અને મજબૂત બોડી સાથે આવે છે. તેને ઇન્ડિયા NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે. જો તમે ₹10 લાખથી ઓછી કિંમતની સલામત, સ્ટાઇલિશ અને લાંબા અંતરની 5-સીટર ઇલેક્ટ્રિક SUV શોધી રહ્યા છો, તો Tata Punch EV એક શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?