Home Automobile These Bikes From Hero And Honda Are Best For Daily Commute

Hero અને Honda ની આ બાઇક રોજિંદા મુસાફરી માટે શ્રેષ્ઠ! : જાણો બંનેની કિંમત અને પાવરટ્રેન વિશેની માહિતી

Hero અને Honda ની આ બાઇક રોજિંદા મુસાફરી માટે શ્રેષ્ઠ!
Published by: Offbeat Team
| Last Updated: Oct 27, 2025, 06:04 AM IST

Honda Shine and Hero Splendor: ભારતીય બજારમાં હોન્ડા શાઇન અને હીરો સ્પ્લેન્ડર પ્લસને સસ્તી કોમ્યુટર બાઇક તરીકે ઓળખવામાં આવે છે. 2025 ના નવા GST દર સાથે, બંને બાઇક પહેલા કરતા વધુ સસ્તી બની ગઈ છે. આનું કારણ એ છે કે ટુ-વ્હીલર પરનો GST દર 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જેના કારણે બાઇક ખરીદવી સસ્તી થઈ ગઈ છે. જાણો GST ઘટાડા પછી કઈ બાઇક વધુ ફાયદાકારક રહેશે: Splendor કે Shine.

Honda Shine 125 અને Hero Super Splendor ની કિંમત

GST ઘટાડા પછી, Hero Super Splendor XTEC ના બંને વેરિઅન્ટની કિંમતમાં લગભગ 7,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આમ, આ બાઇક હવે પહેલા કરતા વધુ સસ્તું થઈ ગયું છે. અમદાવાદમાં Super Splendor XTEC Disc Brake ની એક્સ-શોરૂમ કિંમત 80,171 રૂપિયા છે. આ ઉપરાંત, સુપર સ્પ્લેન્ડર XTEC ડ્રમ બ્રેક OBD2B વેરિઅન્ટની કિંમત 80,171 રૂપિયા એક્સ-શોરૂમ છે. Honda Shine 125 ની કિંમત વિશે વાત કરીએ તો, GST ઘટાડા પછી ઘટાડા પછી નવી એક્સ-શોરૂમ કિંમત 79,573 રૂપિયા અને Honda Shine 125 Disc Brake ની એક્સ-શોરૂમ કિંમત 83,933 રૂપિયા છે.

Hero Splendor અને Honda Shine પાવરટ્રેન

Hero Splendor પ્લસ એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, OHC એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 8,000rpm પર 5.9kW પાવર અને 6,000rpm પર 8.05Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ મોટરસાઇકલ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ સાથે આવે છે. આ બાઇકની ટોપ સ્પીડ 87 કિમી પ્રતિ કલાક છે. તે 4-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે. Honda Shine માં 4-સ્ટ્રોક, SI, BS-VI એન્જિન છે. આ હોન્ડા બાઇક 7,500rpm પર 7.9kW પાવર અને 6,000rpm પર 11Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ ટ્રાન્સમિશન સાથે આવે છે. Shine ની ટોપ સ્પીડ 102kmph છે. તે PGM-Fi ફ્યુઅલ સિસ્ટમ સાથે આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?