Home Religion The Great Transit Of The Sun Will Begin From December 16

સૂર્યનું મહા-ગોચર 2025 : આ 6 રાશિઓ રમશે રુપિયાના ઢગલામાં! એટલા પૈસા આવશે કે ગણતા થાકશે!

સૂર્યનું મહા-ગોચર 2025
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 03:27 AM IST

Surya Gochar 2025: 16 ડિસેમ્બર 2025ના રોજ સવારે 4:19 વાગ્યે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે અને 14 જાન્યુઆરી 2026 (બપોરે 3:06 વાગ્યે) સુધી ત્યાં જ રહેશે. આ ધન સંક્રાંતિના એક મહિના દરમિયાન સૂર્યનું ગોચર ખાસ 6 રાશિઓ માટે અત્યંત લાભકારી રહેશે. આ રાશિના જાતકોને ધનલાભ, સન્માન, સ્વાસ્થ્ય અને ઇચ્છાપૂર્તિના પ્રબળ યોગ બનશે. આ 6 ભાગ્યશાળી રાશિઓને થશે લાભ.

1. મેષ રાશિ

સૂર્ય નવમા ભાગ્ય ભાવમાં ગોચર કરશે. ભાગ્યોદયના પ્રબળ યોગ. જેટલી મહેનત કરશો એટલું સોનું લાગશે.

ઉપાય: ઘરમાં પિત્તળનાં વાસણ વાપરો, રોજ સૂર્ય નમસ્કાર કરો.

2. વૃષભ રાશિ

સૂર્ય આઠમા ભાવમાં – આયુ વૃદ્ધિ અને સ્વાસ્થ્ય સુધારો. અચાનક ધનલાભની સંભાવના.

ઉપાય: કાળી ગાય કે મોટા ભાઈની સેવા કરો.

3. કન્યા રાશિ

સૂર્ય ચોથા ભાવમાં – માતાનો સહયોગ, મકાન-વાહન-જમીનનું સુખ મળવાના યોગ.

ઉપાય: જરૂરિયાતમંદને ભોજન કરાવો, મદદ કરો.

4. વૃશ્ચિક રાશિ

સૂર્ય બીજા ધન ભાવમાં – ધન વૃદ્ધિના ઘણા માર્ગ ખુલશે, વ્યક્તિત્વમાં ચમક આવશે.

ઉપાય: મંદિરમાં નાળિયેર તેલ કે કાચું નારિયેળ દાન કરો.

5. ધન રાશિ

સૂર્ય પોતાની રાશિમાં લગ્ન ભાવમાં – અપાર લાભ, સમાજમાં સન્માન, પૈસાનો સતત પ્રવાહ.

ઉપાય: રોજ સવારે સ્નાન પછી સૂર્યદેવને જળ અર્પણ કરો.

6. કુંભ રાશિ

સૂર્ય અગિયારમા લાભ ભાવમાં – નવા આવકના સ્ત્રોત, મનોકામના પૂર્ણ, ધનલાભ પ્રબળ.

ઉપાય: મંદિરમાં મૂળાનું દાન કરો.

આ એક મહિનાનો સમય આ 6 રાશિવાળાઓ માટે ખરેખર સુવર્ણ સમય ગણાય. ઉપાયો કરશો તો સૂર્યદેવની કૃપા વધુ પ્રબળ બનશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now