Home Sports Team India Has Never Won Test At These 5 Toughest Grounds

વિશ્વના આ 5 મેદાન ટીમ ઈન્ડિયા માટે અભેદ કિલ્લા સમાન : ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ મેદાનો પર નથી જીત્યા મેચ

વિશ્વના આ 5 મેદાન ટીમ ઈન્ડિયા માટે અભેદ કિલ્લા સમાન
Published by: Offbeat Team
| Last Updated: Jul 03, 2025, 01:58 PM IST

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઘણા એવા મેદાન છે જ્યાં ભારતીય ટીમ એક પણ મેચ જીતવામાં સફળી રહી નથી. આ મેદાનો પર ભારતીય ટીમ માટે અભેદ કિલ્લા સમાન સાબિત થયા છે. ચાલો જાણીએ એવા 5 મેદાનો વિશે જ્યાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં જીતવામાં સફળ રહી નથી.

એજબેસ્ટન, બર્મિંગહામ (ઇંગ્લેન્ડ)

રમાયેલી કુલ મેચ - 8
પરિણામ - 7 હાર, 1 ડ્રો
પહેલી હાર - 1967 માં


ભારતે 1967 માં મન્સૂર અલી ખાન પટૌડીની કેપ્ટનશીપ હેઠળ આ મેદાન પર પોતાની પહેલી મેચ રમી હતી. જેમાં ટીમ ઈન્ડિયા 132 રનથી હારી ગયું હતું. આ પછી પણ, વિરાટ કોહલી, ધોની, દ્રવિડ અને ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતને આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો છે.

ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર (પાકિસ્તાન)

રમાયેલી કુલ મેચ - 7
પરિણામ - 2 હાર, 5 ડ્રો

લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ હંમેશા ભારત માટે 'નો વિન ઝોન' રહ્યું છે. અહીં રમાયેલી સાત મેચોમાં ટીમ ઇન્ડિયા ક્યારેય જીતી શકી નથી. આ મેદાન પર રમાયેલી મોટાભાગની મેચ ડ્રો રહી છે. પરંતુ ભારતીય ટીમને 2 વાર હારનો સામનો પણ કરવો પડ્યો છે.

કેન્સિંગ્ટન ઓવલ, વેસ્ટ ઈન્ડિઝ

રમાયેલી કુલ મેચ - 9
પરિણામ - 7 હાર, 2 ડ્રો

વેસ્ટ ઈન્ડિઝનું આ ઐતિહાસિક મેદાન ક્યારેય ભારત માટે શુભ રહ્યું નથી. ટીમ ઈન્ડિયાએ અહીં કુલ 9 ટેસ્ટ મેચ રમી છે પરંતુ એક પણ વાર જીતી શકી નથી. આ મેદાન પર અત્યારસુધી સાત હાર અને બે ડ્રો મેચ રહી છે.

ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર (ઇંગ્લેન્ડ)

રમાયેલી કુલ મેચ - 9
પરિણામ - 4 હાર, 5 ડ્રો

ઇંગ્લેન્ડનું બીજું એક ઐતિહાસિક મેદાન ઓલ્ડ ટ્રેફોર્ડ છે. જ્યા ભારતીય ટીમ અત્યારસુધી એક પણ મેચ જીતવામાં સફળ રહી નથી. આ મેદાન પર ભારત ચાર વખત હારનો સામનો કરી ચૂક્યું છે જ્યારે પાંચ મેચ ડ્રો રહી છે.


નેશનલ સ્ટેડિયમ, કરાચી (પાકિસ્તાન)

રમાયેલી કુલ મેચ - 6
પરિણામ - 3 હાર, 3 ડ્રો

ભારતે કરાચીના મેદાન પર 6 વખત ટેસ્ટ મેચ રમી છે, પરંતુ એક પણ મેચ જીતી શક્યું નથી.ભારત આ મેદાન પર ત્રણ મેચ હારી ગયું છે અને બાકીની ત્રણ ડ્રો રહી છે. અહીં પણ ટીમ ઇન્ડિયાનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?