Home Sports Team India Arrives In Vadodara For The Odi Series Against New Zealand

ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું વડોદરામાં આગમન! : Virat Kohli ને જોઈ 'કોહલી-કોહલી'ના નારાથી ગુંજ્યું વડોદરા

ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું વડોદરામાં આગમન!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 07, 2026, 11:18 AM IST

Team India receives grand welcome in Vadodara: વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી, રવિવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ રમાવા જઈ રહી છે. આ ઐતિહાસિક મેચને પગલે વડોદરાના ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે, 7 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમના ખેલાડીઓનું વડોદરા એરપોર્ટ પર આગમન થતા જ વાતાવરણ ક્રિકેટમય બની ગયું હતું.

ખેલાડીઓનું આગમન અને શેડ્યૂલ

ભારતીય ટીમના ખેલાડીઓ અલગ-અલગ સમયે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમાં સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા, નીતીશ રેડ્ડી અને કુલદીપ યાદવનું વહેલી તકે આગમન થયું હતું. મળેલી માહિતી મુજબ, અન્ય ખેલાડીઓ પણ મોડી સાંજ સુધીમાં વડોદરા પહોંચી જશે. ટીમના સભ્યોના આગમન સાથે જ શહેરમાં મેચને લઈને ભારે ચર્ચાઓ અને ઉત્તેજના જોવા મળી રહી છે.

વિરાટ કોહલીનો ક્રેઝ અને પ્રશંસકોનો ઉત્સાહ

ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલી જેવા એરપોર્ટની બહાર આવ્યા, કે તરત જ ત્યાં હાજર હજારો પ્રશંસકોમાં જોશ ભરાઈ ગયો હતો. આખું એરપોર્ટ "કોહલી... કોહલી..." ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ચાહકો પોતાના ફેવરિટ ખેલાડીની એક ઝલક મેળવવા અને મોબાઈલમાં ફોટા-વીડિયો કેદ કરવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. કોહલીએ પણ પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું.

ચુસ્ત સુરક્ષા અને બંદોબસ્ત

ચાહકોની ભીડને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાનગી બાઉન્સરો અને પોલીસ કાફલાની હાજરીમાં ખેલાડીઓને સુરક્ષિત રીતે એરપોર્ટથી નિર્ધારિત હોટેલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટે રસ્તાઓ પર પણ વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે

IPL 2026 પહેલા ગુજરાત ટાઇટન્સની આ મોટી નબળાઈ આવી સામે!: GT ની આ એક ભૂલ તેમના માટે IPL 2026 માં ભારે પડશે

IPL 2026 પહેલા ગુજરાત ટાઇટન્સની આ મોટી નબળાઈ આવી સામે!

Hardik Pandya Ferrari 12Cilindri: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે છે ગાડીની કિંમત

Hardik Pandya Ferrari 12Cilindri

T20 World Cupમાં 3 સદી ચૂકવા પર સંજુ સેમસનનો મોટો ખુલાસો: "મને પણ વિચાર આવ્યો હતો કે હું સદી ફટકારું પણ..." જાણો કેમ ન કરી શક્યો સદી

T20 World Cupમાં 3 સદી ચૂકવા પર સંજુ સેમસનનો મોટો ખુલાસો

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ: તિરંગાનું અપમાન અને સ્ટેડિયમમાં અશોભનીય વર્તનનો આરોપ

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ
Play Video

NZ vs SA: ન્યૂઝીલેન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે ડબલ-હેડર ક્રિકેટ સીરિઝ: પ્રોટિયાઝ મજબૂત શરૂઆતની શોધમાં

NZ vs SA: ન્યૂઝીલેન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે ડબલ-હેડર ક્રિકેટ સીરિઝ

IPL 2026 પહેલા KKR ટીમ અને તેમના ફેન્સ માટે માઠા સમાચાર!: Harshit Rana ઈજાને કારણે IPL 2026 માંથી બહાર થઈ ગયો

IPL 2026 પહેલા KKR ટીમ અને તેમના ફેન્સ માટે માઠા સમાચાર!

BCCI Naman Award 2026 List: શુભમન ગિલથી સ્મૃતિ મંધાના સુધી... જાણો કોને ક્યો એવાર્ડ મળશે

BCCI Naman Award 2026 List

શું ખરેખર MS Dhoni રમી શકે છે છેલ્લી IPL?: પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ!

શું ખરેખર MS Dhoni રમી શકે છે છેલ્લી IPL?

IPL 2026 પહેલા જ CSK ની ટીમ પર થયો કેસ!: MS ધોનીની ટીમ મુશ્કેલીમાં મુકાઈ, જાણો શું છે મામલો

IPL 2026 પહેલા જ CSK ની ટીમ પર થયો કેસ!

IPL માં ઓપનિંગ મેચ રમવી બની શકે છે 'અપશુકન': ઓપનિંગ મેચનો આ વિચિત્ર રેકોર્ડ વધારશે ચિંતા!

IPL માં ઓપનિંગ મેચ રમવી બની શકે છે 'અપશુકન'

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

T20 વર્લ્ડ કપમાં વિજય બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર: જાણો આગામી સમયમાં કયા દેશો સામે ટકરાશે ભારત

T20 વર્લ્ડ કપમાં વિજય બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર

સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને કેમ ખરીદ્યો?: કાવ્યા મારન અને પાકિસ્તાની પ્લેયરની ખરીદી પર મોટો વિવાદ, BCCI એ નું મૌન તોડ્યું!

સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને કેમ ખરીદ્યો?

મહેન્દ્રસિંહ ધોની કે સરફરાઝ નહીં...!!: ‘આ ખેલાડી બનશે CSKની કરોડરજ્જુ’, IPL 2026 પહેલા થઈ મોટી આગાહી

મહેન્દ્રસિંહ ધોની કે સરફરાઝ નહીં...!!

મસૂરીના પહાડોમાં કુલદીપ યાદવ અને વંશિકા સિંહના લગ્નનો ભવ્ય પ્રારંભ!: મસૂરીમાં જામ્યો સેલિબ્રિટીઝનો મેળો, 14 માર્ચે લેશે સાત ફેરા

મસૂરીના પહાડોમાં કુલદીપ યાદવ અને વંશિકા સિંહના લગ્નનો ભવ્ય પ્રારંભ!

IPL 2026 પહેલા BCCI એ પિચો અને પ્રેક્ટિસ માટે બનાવ્યા કડક નિયમો!: હવે ફ્રેન્ચાઇઝીઓએ પ્રેક્ટિસમાં માનવા પડશે આ નવા પ્રોટોકોલ

IPL 2026 પહેલા BCCI એ પિચો અને પ્રેક્ટિસ માટે બનાવ્યા કડક નિયમો!

1996 વર્લ્ડ કપ; ટીમ ઈન્ડિયાનું સ્વપ્ન થયું ચકનાચૂર!: ક્રિકેટ ઈતિહાસની એ રાત, જે ભારતીય ફેન્સ ક્યારેય નહીં ભૂલે

1996 વર્લ્ડ કપ; ટીમ ઈન્ડિયાનું સ્વપ્ન થયું ચકનાચૂર!