Home Automobile Tata Car Offers Get Upto One Lakhs In Discounts On Punch Safari And More This August

PUNCHથી SAFARI સુધી : TATAની કાર ખરીદવાની ઉત્તમ તક, ઑગસ્ટમાં મળી રહી છે ઓફર

PUNCHથી SAFARI સુધી
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 07:12 AM IST

ઓગસ્ટ 2025માં ટાટા મોટર્સે પોતાની અનેક કાર અને SUV પર આકર્ષક ડિસ્કાઉન્ટ જાહેર કર્યા છે. ગ્રાહકોને નવા અને જૂના વર્ઝન બંનેમાં બચતનો મોકો મળશે.

સૌથી વધુ બચત ટાટા સફારી પર

  • જૂનું વર્ઝન: ₹1.05 લાખ સુધીની ઓફર

  • નવું વર્ઝન: ₹1 લાખ સુધીની બચત

ટાટા હેરિયર

  • જૂનું વર્ઝન: ₹1.05 લાખ સુધીની ઓફર

  • નવું વર્ઝન: ₹1 લાખ સુધીની બચત

ટાટા અલ્ટ્રોઝ

  • પ્રી-ફેસલિફ્ટ વર્ઝન: ₹85 હજાર સુધીની બચત

  • નવું વર્ઝન: કોઈ ઓફર નથી

ટાટા પંચ

  • CNG વર્ઝન: ₹85 હજાર સુધીની બચત

  • પેટ્રોલ વર્ઝન: ₹65 હજાર સુધીની બચત

ટાટા ટિગોર

  • કોમ્પેક્ટ સેડાન: ₹60 હજાર સુધીની બચત

ટાટા ટિયાગો

  • હેચબેક: ₹55 હજાર સુધીની બચત

ટાટા નેક્સન

  • કોમ્પેક્ટ SUV: ₹50 હજાર સુધીની બચત

ટાટા કર્વ

  • કૂપ SUV: ₹30 હજાર સુધીની બચત

ઓટોમોબાઇલ નિષ્ણાતોના મતે, આ ઓફર્સ તહેવાર પહેલા ગ્રાહકોને આકર્ષવા માટેની વ્યૂહરચના છે. ટાટા મોટર્સના ડીલરો દ્વારા આ ડિસ્કાઉન્ટ સ્ટોક ઉપલબ્ધતા અને શહેર પ્રમાણે ફેરફાર કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now