Home Sports T20 World Cup 2026 These Two Teams Can Score More Than 300 Ravi Shastri Makes A Big Prediction

T20 વર્લ્ડ કપ 2026; 'આ બે ટીમો 300 થી વધુનો સ્કોર કરી શકે છે' : Ravi Shastri ની મોટી ભવિષ્યવાણી, આ ભારતીય બેટ્સમેનને 'મેચ વિનર' ગણાવ્યો!

T20 વર્લ્ડ કપ 2026; 'આ બે ટીમો 300 થી વધુનો સ્કોર કરી શકે છે'
Published by: Offbeat Team
| Last Updated: Jan 30, 2026, 01:23 PM IST

T20 World Cup 2026 : જેમ જેમ T20 વર્લ્ડ કપ 2026 નજીક આવી રહ્યો છે, તેમ તેમ ક્રિકેટ જગતમાં ઉત્તેજના વધી રહી છે. પૂર્વ ભારતીય કોચ અને દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીએ હાલમાં જ ICC REVEIW મેગા ઈવેન્ટમાં મોટી ભવિષ્યવાણી કરી છે. રવિ શાસ્ત્રીના મતે, આ વખતે બે ટીમો એવી છે, જે T20 ક્રિકેટમાં 300 રનનો આંકડો પાર કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરના આક્રમક વલણને જોતા તેમણે આ મોટું નિવેદન આપ્યું છે.

શું T20 માં 300 રન શક્ય છે?

રવિ શાસ્ત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ મોર્ડન-ડે ક્રિકેટમાં હવે 300 રનનો સ્કોર અશક્ય નથી. તેમણે જણાવ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા પાસે એવા બેટ્સમેનો છે, જે શરૂઆતની ઓવરોમાં જ વિસ્ફોટક બેટિંગ કરે છે. જો તેમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો સાથે મળીને 100 રનનો બનાવે, તો આ ટીમો 300 ની નજીક પહોંચી શકે છે. રવિ શાસ્ત્રી માને છે કે, આ બંને ટીમો ટાઇટલ જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર છે.

ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મજબૂત

વર્ષ 2024 માં ટાઇટલ જીત્યા પછી ભારતીય ટીમ અજેય રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ટીમના જીત અને હારનો રેકોર્ડ 32-5 નો રહ્યો છે, જે સાબિત કરે છે કે, ભારત હાલમાં વિશ્વની સૌથી ખતરનાક T20 ટીમ છે. ICC રેન્કિંગમાં નંબર 1 પર રહેલી ભારતીય ટીમ પાસે અભિષેક શર્મા જેવા વિસ્ફોટક ઓપનર અને વરુણ ચક્રવર્તી જેવા મિસ્ટ્રી સ્પિનર છે, જે કોઈપણ ટીમને મુશ્કેલીમાં મૂક શકે છે.

યુવા જોશ અને અનુભવનું એક્સપિરિયન્સનું અનોખું કોમ્બિનેશન

રવિ શાસ્ત્રીના મતે ભારતીય સિલેક્ટર્સએ આ વખતે ટીમમાં એક્સપિરિયન્સ અને યુવાનું શાનદાર કોમ્બિનેશન જાળવ્યું છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા એક્સપિરિયન્સ ખેલાડીઓ ફોર્મમાં છે, જ્યારે શિવમ દુબે અને અભિષેક શર્મા જેવો યુવા જોશ ટીમને આક્રમકતા પૂરી પાડે છે. ઘણા ખેલાડીઓ તેમનો પ્રથમ વર્લ્ડ કપ રમી રહ્યા હોવાથી તેઓ કોઈપણ દબાણ વગર મુક્તપણે રમી શકશે, જે ભારત માટે પ્લસ પોઈન્ટ છે.

તિલક વર્મા અને સ્પિન એટેક પર દાવ

રવિ શાસ્ત્રીએ ખાસ કરીને યુવા બેટ્સમેન તિલક વર્મા પર મોટો દાવ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જો તિલક વર્મા ફિટ રહે છે, તો તે મિડલ ઓર્ડરમાં લેફટી બેટ્સમેન તરીકે ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ઉપરાંત, ભારતનો સ્પિન વિભાગ જેમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી સામેલ છે, તે કોઈપણ પીચ પર મેચનું પાસું પલટી શકે છે. રવિ શાસ્ત્રી માને છે કે, વિવિધતા અને કોમ્બિનેશનને કારણે ભારત પોતાના ટાઇટલને ડિફેન્ડ કરી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે