Home Gujarat Swagat Program Will Be Held On December 24 Under The Chairmanship Of The Cm

CMની અધ્યક્ષતામાં આગામી 24 ડિસેમ્બરે SWAGAT કાર્યક્રમ યોજાશે : સ્વર્ણિમ સંકુલ-2 ખાતે નાગરિકોની ફરિયાદો સાંભળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

CMની અધ્યક્ષતામાં આગામી 24 ડિસેમ્બરે SWAGAT કાર્યક્રમ યોજાશે
Published by: Offbeat Team
| Last Updated: Dec 22, 2025, 10:05 AM IST

CM Bhupendra Patel Public Hearing Program: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ બુધવારે તા. 24 ડિસેમ્બરે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સ્વયં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોને સાંભળીને તાત્કાલિક નિવારણના નિર્દેશો આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂ થયેલો આ અનોખો સ્વાગત (SWAGAT - State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ ગુજરાતના સુશાસનનું પ્રતીક બની ચૂક્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાય છે, જેમાં નાગરિકો પોતાની સમસ્યાઓ સીધી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી શકે છે.

નાતાલની રજા કારણે સ્વાગત કાર્યક્રમ એક દિવસ અગાઉ યોજાશે

આ વખતે ડિસેમ્બર મહિનાનો ચોથો ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજા હોવાથી રાજ્ય સ્વાગતને એક દિવસ અગાઉ બુધવારે તા. 24 ડિસેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર, આ કાર્યક્રમમાં નાગરિકો પોતાની રજૂઆતો રૂબરૂ કરવા માટે તા. 24 ડિસેમ્બરે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે આવી શકશે. બપોર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે જોડાઈને રજૂઆતોનું નિવારણ કરશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવતી ફરિયાદોનું ઓનલાઈન ટ્રેકિંગ થાય છે અને તેનું ત્વરિત નિરાકરણ આવે છે. સ્વાગત કાર્યક્રમ ગુજરાતમાં સારા શાસનનું ઉત્તમ ઉદાહરણ છે. આના દ્વારા ગામથી લઈને રાજ્ય કક્ષા સુધીની ફરિયાદોનું નિવારણ થાય છે.

ગુજરાતમાં પારદર્શક અને જવાબદાર શાસનને વધુ મજબૂત

અગાઉના કાર્યક્રમોમાં મુખ્યમંત્રીએ જમીન, દબાણ, વીજળી, પાણી, આરોગ્ય અને અન્ય વિભાગો સંબંધિત સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ કાર્યક્રમથી નાગરિકોને સરકાર સાથે સીધો સંવાદ કરવાની તક મળે છે અને તેમની સમસ્યાઓનું ઝડપી નિવારણ થાય છે. આ વખતના કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોઝિટિવ અભિગમ સાથે નાગરિકોની વાત સાંભળીને યોગ્ય કાર્યવાહીના નિર્દેશો આપશે. રાજ્ય સરકારના આ પ્રયાસથી ગુજરાતમાં પારદર્શક અને જવાબદાર શાસનની વધુ મજબૂતી મળી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સમસ્યાઓ રજૂ કરીને આ કાર્યક્રમનો લાભ લે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ