Home Sports Sports News The Countdown To The Icc Womens World Cup Has Begun

ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ! : જાણો કઈ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ!
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 01:28 PM IST

આઈસીસી મહિલા વિશ્વ કપ 2025નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે ભારત ODI વર્લ્ડ કપ 2025નું આયોજન થઇ રહ્યું છે. વર્લ્ડ કાપને શરુ થવામાં માત્ર 50 દિવસ જ રહી ગયા છે. વર્લ્ડ કપની શરૂઆત 30 સપ્ટેમ્બરથી થશે. જ્યાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો શ્રીલંકાની મહિલા ટીમ સાથે થશે. ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ 2 નવેમ્બરના રોજ યોજાશે.

આઈસીસી મહિલા વિશ્વ કપ 2025નું સંપૂર્ણ કાર્યક્રમ

  • મંગળવાર, 30 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ શ્રીલંકા - બેંગલુરુ

  • બુધવાર, 1 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - ઇન્દોર

  • ગુરુવાર, 2 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાન - કોલંબો

  • શુક્રવાર, 3 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - બેંગલુરુ

  • શનિવાર, 4 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા - કોલંબો

  • રવિવાર, 5 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કોલંબો

  • સોમવાર, 6 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - ઇન્દોર

  • મંગળવાર, 7 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ - ગુવાહાટી

  • બુધવાર, 8 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન - કોલંબો

  • ગુરુવાર, 9 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - વિશાખાપટ્ટનમ

  • શુક્રવાર, 10 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ - વિશાખાપટ્ટનમ

  • શનિવાર, 11 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા - ગુવાહાટી

  • રવિવાર, 12 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - વિશાખાપટ્ટનમ

  • સોમવાર, 13 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ - વિશાખાપટ્ટનમ

  • મંગળવાર, 14 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા - કોલંબો

  • બુધવાર, 15 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ પાકિસ્તાન વિરુદ્ધ - કોલંબો

  • ગુરુવાર, 16 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ - વિશાખાપટ્ટનમ

  • શુક્રવાર, 17 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકા - કોલંબો

  • શનિવાર, 18 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન - કોલંબો

  • રવિવાર, 19 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ - ઇન્દોર

  • સોમવાર, 20 ઓક્ટોબર: શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ - કોલંબો

  • મંગળવાર, 21 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાકિસ્તાન - કોલંબો

  • બુધવાર, 22 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ - ઇન્દોર

  • ગુરુવાર, 23 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - ગુવાહાટી

  • શુક્રવાર, 24 ઓક્ટોબર: પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા - કોલંબો

  • શનિવાર, 25 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા - ઇન્દોર

  • રવિવાર, 26 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - ગુવાહાટી

  • રવિવાર, 26 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ - બેંગલુરુ

  • બુધવાર, 29 ઓક્ટોબર: સેમિફાઇનલ 1 - ગુવાહાટી/કોલંબો

  • ગુરુવાર, 30 ઓક્ટોબર: સેમિફાઇનલ 2 - બેંગલુરુ

  • રવિવાર, 2 નવેમ્બર: ફાઇનલ – કોલંબો/બેંગલુરુ

ભારતે કેટલી વાર મહિલા વર્લ્ડ કપનું આયોજન કર્યું છે?

ભારત ચોથી વખત મહિલા વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે, જે અગાઉ 1978, 1997 અને 2013માં કરવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now